DISTRICT Surat
TALUKA Mangrol
VILLAGE Palod
CITY surat
FINAL PLOT# 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 120, 125, 128, 129, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147 (Total 34 plots)
SURVEY# 62 and 63 (old), 192/1 and 193 (new)
NOTICE CONTENT
Public Notice Regarding Sale District Surat, Sub-district Mangrol, in the village Palod, old block no. 62 and 63, which after re-survey became new block no. 192/1 and 193, non-agricultural land from the plots made in this land, plot no. 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, (104, 105, 106, 107, 108, 109, 110, 111, 112 and 120, 125, 128, 129 and 138, (139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, a total of 34 plots) belonging to (1) Shantilal Ramjibhai Dobariya (2) Babubhai Ramjibhai Dobariya (3) Chetanbhai Pravinchandra Dhandukiya, directly owned, in possession and under management. It is hereby announced that our client wishes to sell the property. Therefore, anyone having any kind of share, claim, right, interest, relation, benefit or right of lien, society, organization, any department of the state government, burden, charge, etc. on the said non-agricultural open plots or any agreement, swap or document, they should inform us in writing with supporting documentary evidence within 07 days of the publication of this notice. If no such claim, objection or right is presented within the said time, it will be considered that there are no rights claims or objections of any kind in the said property. If any such right exists, then they have 'waived' the same. After the expiry of the said period, our client will obtain a registered deed of sale of the said property from the above owners in their benefit and no further dispute will be made thereafter. Those concerned are hereby notified. Address: Mu; Po. Pipodara, through Mustak I. Sheikh Ta, Mangrol, Ji. Surat, Advocate for Maheshbhai Kanubhai Bambhroliya Ph: 6843 (Mobile no. of Maheshbhai: 84350083)
ગુજરાતી નોટિસ
વેચાણ અંગેની જાહેર નોટીસ ડીસ્ટ્રીકટ સુરત સબ ડિસ્ટ્રૂકટ માંગરોળના મોજે ગામ પાલોદ ના જુનો બ્લોક નં. ૬૨ તથા ૬૩, જેનો રી-સર્વે થયા બાદનો નવો બ્લોક નં. ૧૯૨/૧ તથા ૧૯૩, વાળી બિનખેતીની જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં. ૯૩, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, (૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨ તથા ૧૨૦, ૧૨૫, ૧૨૮, ૧૨૯ તથા ૧૩૮, (૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭આમ, કુલ્લે ૩૪ પ્લોટો વાળી મિલકત (૧) શાંતિલાલ રામજીભાઇ ડોબરીયા (૨) બાબુભાઈ રામજીભાઈ ડોબરીયા (૩) ચેતનભાઇ પ્રવિણચંદ્ધ ધંધુકીયાનાઓની માલીકી ની તથા પ્રત્યક્ષ, કબજા ભોગવટાની, વહીવટ, વ્યવસ્થા હેઠળની| હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે છે. તેથી મજકુર બિનખેતીના ખુલ્લા પ્લોટો| વાળી મિલકતમાં કોઈના કોઈપણ પ્રકારના લાગ ભાગ, દરદાવા, હક્ક, હિસ્સા હિત, સંબંધ, ખાધા ખોરાકી યા લીયનના હક્કો યા બેક, મંડળી, સંસ્થા, રાજય સરકારના કોઈપણ ખાતા| વિગેરેનાં બોજા, ચાર્જ, લેયું હોય કે કોઈ સોદા, સાટા કે લખાણો હોય તો તેમણે આધારભૂત લેખીત પુરાવા સહીત આ નોટીશ પ્રસિધ્ધ થયેથી દિન-૦૭ માં લેખિત પુરાવા સહિત અમોને લેખિતમાં જાણ કરવી, જો મજકુર મુદ્તમાં તૈવા કોઇ હક્ક દાવા કે વાંધા રજુ થશે નહીં તો મજકર| મિલકતમાં કોઇનાં કોઈપણ પ્રકારનાં હકક હિત, કે વાંધા નથી. અને હોય તો તે જતા ક્યાં છે. યાને “વેઇવ' કરેલા છે તેમ ગણી મુદત વીત્યે અમારા અસીલ તેઓના લાભમાં ઉપરોક્ત માલિક| પાસેથી મજકુર મિલક્તનો પાકો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લેશે અને પાછળથી કોઈની કોઇપણ જાતની તર-તકરાર ચાલશે નહિ. જેની લાગતા વળગતાઓએ નોધ લેવી. સરનામુ : મુ;પો. પીપોદરા, મારી મારફતે મુસ્તાક આઈ. શેખ તા, માંગરોળ, જી. સુરત લૈ મહેશભાઈ કનુભાઈ બાંભરોલીયાનાં એડવોકેટ ફો; 6૮૪3. પર (મહેશભાઈ મો.નં. સડ ૫૦૦૮૩)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap