Public Notice for Radhe Villa

Palodiya, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Palodiya
CITY auda
FINAL PLOT# 04
SURVEY# 234 (old 159)
NOTICE CONTENT
Public Notice The scheme known as 'Radhe Villa' is located on non-agricultural land in Block No. 234 (old Block No. 159) of the village of Pallodiya, Kalol Taluka, Gandhinagar District, according to the re-survey of the village boundary. The land measuring 270.17 sq. m. of plot No. 04 in the scheme, excluding the road, road, and common plot falling under the scheme fence, totaling 130.06 sq. m., making a total of 400.23 sq. m. or 478.67 sq. yards, along with the construction of 25.08 sq. m. or 30 sq. yards, is owned by Rajendrasinh Arjunadas Makhija. It has been claimed that the said property is free from all types of encumbrances, including ownership, possession, enjoyment, and legal disputes. A request has been made for an opinion regarding title clearance. Therefore, if anyone has any type of encumbrance, charge, lien, ban, possession right, or share in the said property, they are requested to inform us in writing, along with documentary evidence, at the address below within seven days from the date of this notice. If no such information is received within the stipulated time, it will be assumed that no one has any right in the said property, and if any such right exists, it is deemed to be relinquished. After the expiry of the deadline, a certificate regarding title clearance of the said property will be issued. No objection or dispute will be entertained after that. Date: 06-06-2024 Manish Kanubhai Patel, Advocate Chirag Dashrathbhai Patel, Advocate Amit Dashrathbhai Patel, Advocate Het Shankarbhai Patel, Advocate Balchandbhai Associates D/A 202, Second Floor, S. G. Biztech Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-પલોડીયા ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ - ડીસ્ટ્રીકટ કલોલ તાલુકાના મોજે- પલોડીયા ગામની સીમના રી-સર્વે મુજબના બ્લોક નં. ૨૩૪ (જુના બ્લોક નં.૧૫૯) ની બીનખેતીની જમીન ઉપર મુકવામાં આવેલ યોજના કેજે “રાધે વિલા ''ના નામથી ઓળખાય છે. તેમાં આવેલ પ્લોટ નં.૦૪ ની ચો.મી. ૨૭૦.૧૭ ની જમીન તથા યોજનાની વરાડે પડતી રોડ, રસ્તા, કોમન પ્લોટની વગર વહેંચાયેલચો.મી.૧૩૦.૦૬ એમ મળી ફુલ ચો.મી.૪૦૦.૨૩ યાને ચો.વારઃ ૪૭૮.૬૭ની જમીન તથા તેમાં ચો.મી.૨૫.૦૮ યાને ચો.વાર : ૩૦ ના બાંધકામવાળી મીલકત રાજેન્દ્રસિંઘ અરજનદાસ માખીજાની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરત્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર મિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૬-૦૬-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ, બાલચંદભાઈ એસોસીએટ્સ ડે.એ /૨૦૨, સેકન્ડફલોર, એસ. જી. બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજપાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap