DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Palodiya
CITY ahmedabad
SURVEY# 399
NOTICE CONTENT
Public Notice District Gandhinagar, Sub-district and Taluka Kalol, in the village of Pallodiya, on the outskirts of the village, survey number 900, survey/block number 399 (old survey number 329), he.are.cho.mi.: 0-19-29, shape rupee 8.00 paise non-agricultural land, Gordhanbhai Bababhai Prajapati, residing at E-7, Maruti Nandan Villa, Bopal, Ahmedabad-380058 is owned and possessed in his own name and is free from all encumbrances. He has applied to us for a title clearance certificate. Therefore, if any person has any kind of encumbrance or claim on the above land, please inform us in writing with certified copy of proof within 7 days at the address below. If any delay occurs in doing so, it will be considered that no person has any right on the above land or if there is any right, it will be considered that the right has been waived in favour of the land owners. After that, a title clearance certificate will be issued for the above land. No person will have any dispute thereafter. This is brought to the notice of the general public. Dated: 01.04.2025. Ahmedabad Subhashchandra T. Barot, Advocate 19, Garden View Bungalows, Sola Bhagvat, near Sun Divine, Sola, Ahmedabad-380060. Mob. No. 9426532390
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકા કલોલનાં મોજે ગામ પલોડીયાની સીમનાં ખાતા નં.૯૦૦, સર્વે/બ્લોક નં.૩૯૯ (જુનો સર્વે નંબર ૩૨૯) વાળી હે.આરે.ચો.મી.: ૦-૧૯-૨૯, આકાર રૂ.૮.૦૦ પૈસાવાળી બીનખેતીની જમીન ગોરધનભાઇ બબાભાઇ પ્રજાપતી, રહેવાસી ઇ-૭, મારૂતીનંદન વીલા, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮ તા સ્વતંત્ર નામની તથા કબજા ભોગવટાની આવેલ છે તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોક્ત જમીન પરત્વે હરકોઇ શખ્સનો હરકોઇ પ્રકારનો બોજો યા હક્ક દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઇડ નકલ સહિત દિન- ૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટદ્રારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુરયા વિલંબ થશે તો ઉપરોક્ત જમીન પરત્વે હર કોઇ શખ્સનાં કોઇ હક્કો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકોની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોક્ત જમીનોનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ કાઢી આપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની જાહેર જનતાએ સ્પસ્ટ નોંધ લેવી. તા. ૦૧.૦૪.૨૦૨૫. અમદાવાદ સુભાષચંન્દ્ર ટી. બારોટ, એડવોકેટ ૧૯, ગાર્ડન વ્યુ બંગ્લોઝ, સોલા ભાગવત, સન ડીવાઇન પાસે, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં. ૯૪૨૬૫૩૨૩૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap