NOTICE CONTENT
NOTICE
It is hereby informed that the land situated in Block No. 15 (Old Block No. 775), measuring 0-20-24 hectares of agricultural land, located in the revenue survey of Palsana village in Kalol Taluka, Gandhinagar District, is owned, possessed, and enjoyed jointly by (1) Patel Baldevbhai Visabhai and (2) Patel Vasubhai (also known as Vasudevbhai) Visabhai. This land is free of all types of encumbrances and legal disputes.
A request for a title clearance opinion has been made to us regarding the said land. If anyone has any encumbrance, charge, right of cultivation, right of possession, or any other type of right of possession, or a claim to a share in this land, they are requested to submit written evidence to the address below within 7 days. If no such evidence is provided, it will be deemed that the land is free of any claims, and any existing claims will be considered nullified. After the expiry of this deadline, a title clearance certificate will be issued for the said land. No objections or disputes will be entertained thereafter.
Dated: 01-04-2025
Manish Kanubhai Patel, Advocate
Chirag Dashrathbhai Patel, Advocate
Amit Dashrathbhai Patel, Advocate
Het Shankarbhai Patel, Advocate
BALCHANDBHAI
(ASSOCIATES)
Off. No. 202, Second Floor, S.G. Business Hub, Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
મોજે -પલસાણા
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-
ડિસ્ટ્રીક્ટ કલોલ તાલુકાનાં મોજે -
પલસાણા ગામની સીમનાં રી-સર્વે
મુજબના બ્લોક નં.૧૫ (જુના બ્લોક
ન.૭૭૫) ની હે.આરે.ચો.મી.૦-
૨૦-૨૪ ની ખેતીની જમીન (૧)
પટેલ બળદેવભાઇ વિસાભાઇ અને
(૨) પટેલ વાસુભાઇ ઉફે!
વાસુદેવભાઇ વિસાભાઇની સંયુક્ત
માલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓથી તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ
છે, સદરહુ જમીન ઉપર કોઇનો
બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ફ
કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક
કે લાગભાગ યાને હક્ક હિસ્સો
પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખિત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
અને તેમ કરવામાં નહીં આવે તો સદર
જમીનમાં કોઈનો કોઈપણ જાત્તનો
હકક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદ્ત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે
નહી. તા.૦૧-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ,
એડવોકેટ, અમીત દશરથભાઈ
પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI
(ASSOCIATES
ઠે.એ/ ૨૦૨, સેકન્ડ ફ્લોર,
એસ. જી. બીઝનેશ હબ, ગોતા
ઓવરબ્રિજ પાસે, એસ.જી, હાઈવે,
ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩