NOTICE CONTENT
Public Notice
Within the jurisdiction of the district of Gandhinagar, sub-district and taluka of Kalol, in the village confines of Palsana, according to the re-survey account number 305 and the new survey/block number 984 (previously old survey block number 469), there is land measuring 3-20-42 hectares area and costing 14-75 paisa. Out of this, an area of 8010.50 sq. meters of uncultivated agricultural land is owned by (1) Shakariben Arjanji Thakor, widow, (2) Ranjitji Arjanji Thakor, (3) Ramilaben Arjanji Thakor, (4) Kirtanji Arjanji Thakor, and (5) Sumanben Arjanji Thakor, who collectively possess independent ownership and control free of all types of encumbrances. Numbers 1, 2, and 4 have personally and numbers 3 and 5 through their representative requested a Title Clearance Certificate from us. They have declared this property burden-free.
If anyone has any kind of claim or burden against the above-mentioned land, they must notify us in writing within 7 days at the provided address via registered post. Failure or delay in doing so will mean that there are no existing claims against the land, and it will be presumed cleared on behalf of the landowners, and subsequently, a Title Clearance Certificate will be issued. No disputes will be recognized after this notification. The public should take clear note of this.
Date: 24/05/2024
Modi Law Associates
Sole Proprietor Dilipbhai Modi
Advocate
Floors 609-614, 6th Floor, 'B' Block, Sheel Corporate Park, next to Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059.
Phone Number: 40072828/40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ તથા
તાલુકા કલોલનાં મોજે ગામ
પલસાણાની સીમતાં ખાતા નં.૩૦૫
ની રી-સર્વે પ્રમાણેનાં નવા સર્વે/બ્લોક
નં.૯૮૪ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે
બ્લોક નં.૪૬૯) વાળી
હે.આરે.ચો.મી.: ૩-૨૦-૪૨, આકાર
રૂ.૧૪-૭૫ પૈસાવાળી જમીન પૈકી
વગર વહેંચાયેલ સ.ચો.મી. :
૮૦૧૦.૫૦ ખેતરની ખેતીની જમીન,
(૧) શકરીબેન તે અરજણજી ઠાકોરની
વિધવા, (૨) રણજીતજી અરજણજી
ઠાકોર, (૩) રમીલાબેન અરજણજી
ઠાકોર, (૪) કિર્તનજી અરજણજી
ઠાકોર, (૫) સુમનબેન અરજણજી
ઠાકોરએ તેઓની સહિયારી કુલ સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની તેમજ
તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત
નાકરજી હોવાનું જણાવી ઉપરોક્ત
પૈકીનાં નં.૧, ૨ તથા ૪ એ પોતે જાતે
તેમજનં. ૩તથાપ નાં પ્રતિનીધી તરીકે
અમારી પાસે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ
ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો
હરકોઈ પ્રકારનો બોજો યા હકક-દાવો
આવેલ હોય તો લેખિત પુરાવાની
સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ માં
નીચેનાસરનામે રજી.એ.ડી. પોસ્ટદ્વારા
જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા
વિલંબ થશે તો ઉપરોકત જમીન પરત્વે
હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ
નથી અગર આવેલ હોય તો જમીનનાં
માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમ
સમજી ઉપરોકત જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં
આવશે ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરારચાલશે નહીં જેની જાહેર
જનતાએ સ્પષ્ટ નોંધ લેવી.
તા.૨૪/૦૫/૨૦૨૪
મોદી લૉ એસોસીએટ્સ
મોલીક દિલીપભાઈ મોદી
એડવોકેટ
૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, “બી' બ્લોક,
શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની
બાજુમાં, રાજપથ રંગોલી રોડ,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ટે.નં. : ૪૦૦૭૨૮૨૮/
૪૦૦૭૧૯૨૮