Notice regarding the sale of agricultural land, survey number 829, new block/survey number 587, old survey number 611, situated in the village of Palundra, Dehgam taluka, Gandhinagar district. The land is owned by (1) Jivanlal Manilal, (2) Vinataben, widow of Khodidass, (3) Sonalben Khodidass Sharma, (4) Jagdishkumar Khodidass Shami, and (5) Nimishaben Khodidass Sharma. They have decided to sell the land, which is free from any encumbrances. They have requested a title clearance certificate for the said land. Anyone having any claim, interest, lien, mortgage or gift on the said land is requested to submit their claim with supporting documents to the address below within 7 days from the date of this notice. If no claim is received within the prescribed time, it will be assumed that no person has any claim to the land. Consequently, the title clearance certificate for the said land will be issued. Please take note.
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ
ડીસ્ટ્રીકટ દહેગામના મોજે પાલુન્દ્રા
ગામની સીમનાં ખાતા નં. ૮૨૯,
નવો બ્લોક/સર્વે નં. ૫૮૭, જુનો સવે
નૈ. ૬૧૧ ની કુલ હે.આરે. ૦-૯૯-
૬૯ ચો.મી વાળી જુની શરત્તની
ખેતીની જમીનના માલીક (૧)
જીવણલાલ મણીલાલ, (૨)
વિનંતાબેન તે ખોડીદાસના વિધવા
પત્ની, (૩) સોનલબેન ખોડીદાસ
શર્મા, (૪) જગદીશકુમાર ખોડીદાસ
શામી, (૫) નિમિષાબેન ખોડીદાસ
શર્માની વડીલોપાર્જીત માલીકી કબજા
ભોગવટાની જમીનમાં કોઈપણ
જાત્તના બોજા સિવાયની આવેલ
હોવાનું જણાવી તેવી જમીન વેચાણ
આપવાનું નકકી કરેલ છે તેવી જમીન
અંગે અમારી પાસે સદરહું જમીનના
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની!
માંગણી કરેલ છે.તો સદરહું જમીન
બાબતે કોઈ વ્યક્તિ સંસ્થાનો કોઈપણ
જાતનો લાગભાગ કે હિત સંબંધ દાવો,
અલાખો, બોજો, ગીરો યા બક્ષિસ
વિગેરે કાંઈપણ પોષાતા હોઈ તો આ
નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં
પ્રમાણિત પુરાવા સાથે નીચે જણાવેલ
સરનામે જાણ કરવી. અને તેમ
કરવામાં કસુર થયેથી સદરહું જમીન
પરત્વે કોઈપણ વ્યકિત/સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હકક હિસ્સો પોષાતા
નથી. અગર તે જતા (વેવ) કરેલ છે
તેમ માની સદરહું જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે જેની નોંધ લેવી.
તા. ૩૦/૦૩/૨૦૨૫
ધનપાલરસિંહ ડી. ચૌહાણ
(એડવોકેટ એન્ડ નોટરી)
ક્રિષ્ણાબા ડી, ચૌહાણ
(એડવોકેટ એન્ડ નોટરી)
કુલદિપસિંહ એસ. ડાભી (એડવોકેટ)
ઓફિસ : મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ
નીપાસે, સદગુરૂ કોમ્પલેક્ષ, દહેગામ,
તા. દહેગામ, જી. ગાંધીનગર,
મો. ૯૯૯૮૮૫૦૮૮૨
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap