DISTRICT Patan
TALUKA Shankeshwar
VILLAGE Panchasar
CITY ahmedabad
FINAL PLOT# 48/2
SURVEY# 1333
NOTICE CONTENT
This is to inform the public and all concerned that the registration for District Patan, Sub-District Shankeshwar, Taluk, village Panchasar, situated in the survey number 1333, block/survey number 48/2, having an area of 1-73-00 acres, shape 5.31, old condition agricultural land, is in the independent possession and enjoyment of our client, Thakor Sendhaji Bachuji alias Ramaji, and is free from any encumbrances. The above-mentioned block survey number, old condition agricultural land, is free from encumbrances and marketable, they have requested for a title certificate from us. If anyone has any claim, interest, right, share, relationship, mortgage, banakhaat, possession agreement, understanding agreement, power of attorney, lease pendency, burden, lien, easement, rights, hereditary right, or any other claim whatsoever on the said land, they are requested to inform us in writing, along with documentary evidence, at the following address within 10 (ten) days from the date of this notice. If they fail to do so, it will be presumed that they have no claim or interest whatsoever on the said land, and if they have any, they have waived it. The title clearance certificate will be issued after understanding this. No objection or protest will be entertained thereafter. Please take note of this.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતા અને લાગતા વળગતાને જણાવવાનું કે રજીસ્‍ટ્રેશન ડીસ્ટ્રીક્ટ પાટણના સબ ડીસ્ટ્રીક્ટ શંખેશ્વર તાલુકાના મોજે ગામ પંચાસર ની સીમમાં આવેલ ખેડ ખાતા નંબર- ૧૩૩૩ જેના અતુક્રમે બ્લોક/સર્વે નંબર - ૪૮/૨ જેનું ક્ષેફળ : .આરે.ચો.મી ૧-૭૩-૦૦ જેનો! આકાર ! ૫.૩૧ જે કુભારીયું નામવાળી જુની શરતની ખેતીની જમીન અમારા અસીલ નામે ઠાકોર સેંધાજી બચુજી ઉર્ફે રામાજીનાઓની સ્વતંત્ર કબજા ભોગવટાની તેમજ બોજા રહિત માલીકીની ચાલતી આવેલ છે. ઉપરોક્ત બ્લોક સર્વે નંબરવાળી જુની શરતની ખેતીની જમીન બોજા રહિત તેમજ માર્કેટેબલ જણાવી તેઓએ અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહું જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગૅભાગ યાને હક્ક,હિસ્સો, ઈલાખો,સંબંધ,ગીરો, બાનાખત, કબજા કરાર,સમજૂતિ! કરાર, કુલ મુખત્યારનામુ, લીસપેન્ડન્સ, બોજા, લીયન, ઈઝમેન્ટ| રાઈટસ ગણોત હક્ક, વારસા હક્ક અથવા કોઈનો કોઈપણ પ્રકારનો! સદરહું જમીન ઉપર લેણુ હોય તો અમોના નીચેના સરનામે દિન-૧૦ (દસ) માં લેખિત પુરાવા સહિત રજી.એ.ડીથી જાણ કરવી અને તેમ કરવામાં નર્હી આવે તો સદરહું જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક હિસ્સો રહેલો નથી અને હોય તો જતો (વેવ) કરેલ છે. તેમ સમજી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી આપવામાં આવશે તે પછી કોઈનો કોઈપણ જાતનો વાંધો કે તકારાર ચાલશે નહીં જેની નોંધ લેશો. સ્થળ : માંડલ તારીખ: ૧૧/૦૮/૨૦૨૪ વકીલ મારફતે એન.એસ.જાદવ, એડવોકેટ ઓફીસ : દુકાન નં,બી/૧૨, એ.પી.એમ.સી કોમ્ષેક્ષ, મામલતદાર કચેરીની સામે, મુ.તા.માંડલ-૩૮૨૧૩૦ મો.નં.૯૫૩૭૦૧૪૨૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap