NOTICE CONTENT
Notice and Demand Notice
We hereby inform that, in the District: Ahmedabad, Taluka: Dholera, City Survey Office: Dholka, in the village/ward of Panchi, old survey number 22 (old block/survey: 104/2), after non-agricultural land, city survey number NA22/p2, present TP scheme number: 4, FP number: 37/2 (as per the current property card area) approximately 11,483 square meters or approximately 13733.55 square yards, out of which approximately 5276.8 square meters or approximately 6311 square yards old condition (old condition) non-agricultural land: authorized, our client wishes to purchase from his current land owner 'Viren Bhai Prahlad Bhai Parmar', as he wishes to make the land title clear, marketable, saleable and free from encumbrances, we hereby give this public notice and invite objections that if any person has any objection to this land, any persons, entities, firms, banks, financial institutions etc. any kind of right, interest, share, claim, claim, lease, pendency, lien, mortgage, attachment or involvement, then they have to. From the date of publication of this public notice, they will have to send the certified copy of the documentary evidence along with the written information by registered post to the following address within six days. If there is any negligence in doing so, then it will be considered that no one has any right, interest or share in the said land and if anyone has such right etc., then they have waived it. and that there is no right of any other person in the said land, we will issue 'Title Clear Certificate' after that, no objection or dispute will be entertained. Please take note of this.
Date: 16/02/2025
RAJAN J. PATEL
(ADVOCATE & ASSOCIATES)
(GUJARAT HIGH COURT)
Office : 50, Uttar Gujarat
Panchal Soc. Nr. Swagat
Hall Cross Road, Ranip,
Ahmedabad-382480
Off. Ph. +91-70433 09273
Mo. No. +91-94295 19273
htips-/rajanpatel business ste!
ગુજરાતી નોટિસ
સર્વેનંબર: ૨૨, ગામ: પાંચી
અમારા અસીલ : ગોરવ ગિડવાની
રહેવાસી : પ્રિતમપુરા, દિલ્હીની
સૂચના અનેફરમાઇશથી જાહેર નોટિસ
આપીએ છીએ કે, જત ડીસ્ટ્રીકટ:
અમદાવાદ તાલુકો : ધોલેરા, સીટી સર્વે
ઓફીસ: ધોળકાનાં મોજે ગામ/વોડઃ
પાંચીનાં જુના સર્વે નં. ૨૨ (જુનો
બ્લોક/સર્વે: ૧૦૪/૨), બીનખેતી બાદ
સીટી સર્વે નં,NA22/p2 હાલનો
ટી.પી. સ્કીમ નંબર : ૪ એફ.પી.
નંબરઃ ૩૭/૨ (હાલનાં મિલકત કાર્ડ
પ્રમાણે કેત્રફળ) આશરે ૧૧,૪૮૩
ચૌરસ મીટર યાને કે આશરે!
૧૩૭૩૩,.૫૫ ચોરસ વાર છે, તે પૈકી
આશરે ૫૨૭૬.૮ ચૌરસ મીટર યાને
કે આશરે ૬૩૧૧ ચોરસ વારવાળી
જુની શરત (જુ.શ.) બિન ખેતીલાયક
જમીન ઃ સત્તાપ્રકાર, અમારા અસીલ
તેના હાલનાં જમીન માલિક
‘વિરેનભાઈ પ્રહલાદભાઈ પરમાર'
પાસેથી ખરીદ કરવા ઈચ્છતા હોવાથી,
તે જમીન પરત્વેનાં ટાઈટલ ચોખ્ખા,
માકેટિબલ, સેલેબલ અને બોજારહિત
કર ઈચ્છતા હોવાથી આ જાહેર નોટિસ
આપી વાંધા આમંત્રિત કરે છે કે, જો!
કોઈ ઈસમ આ જમીન ગંગે વાંધા
ધરાવતા હોય તેવા સર્વે શખ્સો,
ભક્તિ, પેઢી, બેંક, નાણાકીય સંસ્થા
વિગેરે કેજેઓ કોઈપણ પ્રકારનો હક,
હિત, હિસ્સો, દાવો, આલાખો, લીસ!
પેન્ડન્સ, લિયન, ગીરો, એટેચમેન્ટ કે
લાગભાગ ધરાવતા હોય તૉ, તેમણે.
આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-
છમાંતેઓ જેકાંઇ હકક વિગેરે ધરાવતા
હોય તો, તેના દસ્તાવેજી પુરાવાની
પ્રમાણિત નકલ સહિતની લેખિત જાણ
રજિસ્ટર્ડ પોસ્ટથી નીચેનાં સરનામે
મોકલી આપવી. તેમ કરવામાં કસુર!
થયેથી સદરહુ જમીનો પરત્વે અન્ય
કોઈનો કોઈપણ જાતનો હક્ક, હિત,
હિસ્સો નથી તેમજ જે કોઈનો આવો
હક્ક વિગેરે હોય તો તેમણે તે જતો!
“Waive” કરેલો છે, તેમ સમજવામાં
આવશે અતે સદરહુ જમીન અંગે બીજા
કોઈ ત્રાહિતનો હક્ક નથી, તે અંગેનું
“ટાઈટલ્સ ક્લીયર સર્ટીફિકેટ ઈશ્યુ
કરીશું ત્યારબાદ, કોઈનો કોઈપણ
પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહીં.
જેની જાહેર નોંધ લેશો.
તા. ૧૬/૦૨/૨૦૨૫
RAJAN J. PATEL
(ADVOCATE & ASSOCIATES
(ALGUJARAT HIGH COURT
Office : 50, Uttar Gujarat
Panchal Soc. Nr. Swagat
Hall Cross Road, Ranip,
Ahmedabad-382480
Off. Ph. +91-70433 09273
Mo. No. +91-94295 19273
htips-/rajanpatel business ste! |