DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Pansar
CITY ahmedabad
SURVEY# 612
NOTICE CONTENT
Moje : Pansar District Gandhinagar Sub-District Kalol Taluka of Moje Pansar Village's boundary, re-surveyed New survey block no. 612 (Old Survey/Block no. 532) of 1-12-86 sq. meter Non-agricultural land, which is eligible for agriculture. This land is owned, possessed, and enjoyed by Tusharbhai Dashrathbhai Patel, free from legal disputes, encumbrances, and any kind of burden. We have been requested to provide a title clearance certificate for the sale of this land. If any person has any claim, right, share, right, dispute, burden or interest in the said land, they should inform us in writing within 15 days from the date of publication of this notice with supporting documents by registered post. Failure to do so shall mean that no person has any claim, right, etc. in the said land and is waived. After the expiry of the period, we will issue a title clearance certificate for the said land. After that, no claim, dispute, etc. will be entertained. Date : 18-01-2025 Vijay G. Prajapati, Jayesh G. Prajapati, Shetaben B. Prajapati, Advocates, F/14, Silver Plaza, Navjivan Mill Compound, M.T.Kalol, Dist. Gandhinagar, Mob: 9428089896
ગુજરાતી નોટિસ
મોજે : પાનસર ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ- ડીસ્ટ્રીક્ટ કલોલ તાલુકાના મોજે પાનસર ગામની સીમના રી-સર્વે થત નવીન સર્વબ્લોક નં.૬૧૨ (જુનો સર્વે/ બ્લોક નં.પ૩ર)ની ચો.મી.૧-૧૨- ૮૬ બીનખેતી મ્રિ.પાત્રની ખેતીની જમીન તુષારભાઈ દશરથભાઈ પટેલની સ્વતંત્ર માલીકી,કબજા, ભોગવટાની તેમજ કાનુની વિવાદોથી| મુક્ત,બોજા રહીતની આવેલી હોવાનું જણાવી મજકુર જમીન વેચાણ આપવા નક્કી કરી અમારી પાસે ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક- હીસ્સો, દાવો, અલાખો, બોજો, હીત સંબધ આવેલો હોય તો આ નોટીસ પ્રસિધ થયેથી દિન-૧૫ માં લેખિત વાંધા પ્રમાણીત પુરાવા સહીત રજીસ્ટર એડી. પોસ્ટથી જાણ કરવી.જો જાણ કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ,હક્ક વિ.આવેલ નથી.તેમજ જતો (વેવ) કરેલ છે.તેમજ સમજી મુદ્ત વિત્યેથી સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ! અંગેના અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઈનો કોઈપણ જાતનો વાંધો તકરાર ચાલશે| નહી. તા. ૧૮-૦૧-૨૦૨૫ વિજય જી. પ્રજાપતિ, જયેશ જી. પ્રજાપતિ, શ્ેતાબેન બી. પ્રજાપતિ, એડવોકેટ્સ, એફ/૧૪,સિલ્વર પ્લાઝા, નવજીવન મીલ કમ્પાઉન્ડ, મું.તા.કલોલ, જી.ગાંધીનગર, મો.૯૪૨૮૦૮૯૮૯૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap