NOTICE CONTENT
This public notice is hereby given to inform that the agricultural land situated in the boundary of Pansora village, Taluka Umreth, District Anand, bearing Account No. 1317, Block/Survey No. 870, with a total area of 0-75-71 Hectare-Are-Sq.m. and assessment of Rs. 17.65, and Account No. 1319, Block/Survey No. 868/Paiki, with a total area of 1-91-22 Hectare-Are-Sq.m. and assessment of Rs. 22.85, is jointly owned as per 7/12 extract by (1) Manubhai Chimanbhai Thakor (2) Sureshbhai Chimanbhai Thakor (3) Sadhubhai Babubhai Thakor (4) Manjulaben Prakashbhai Shanabhai Thakor (widow wife) etc. As they wish to sell the said land to our client Gotaji Somaji Sodha, residing at M. Amarsan, Taluka Mahemdavad, District Kheda, our client has requested a Title Clearance Certificate for the said land from us. Therefore, if anyone has any claim, share, right, interest, part, mortgage, or encumbrance of any kind on the said land, they should inform us with proof via Registered Post A.D. at the address below within 07 days from the date of publication of this notice. If no such information is provided, it will be understood that there are no such claims, shares, rights, interests, parts, mortgages, or encumbrances on the said land, and if there are any, they are deemed to be waived. Understanding this, we will issue the Title Clearance Certificate for the said land, and no objection or dispute of any kind will be entertained thereafter. Please take note of this. Date: 18/03/2026. Through me, Manishaben J. Ka. Patel, Advocate, residing at M. Nenpur, Taluka Mahemdavad, District Kheda, Mobile No. 76988 24627.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર નોટિસ આપી જણાવવાનું કે ડિસ્ટ્રીકટ આણંદ સબ-ડિસ્ટ્રીકટ ઉમરેઠના મોજે પણસોરા
ગામની સીમના ખાતા નં.૧૩૧૭ જેનો બ્લોક/સર્વે નં.૮૭૦ જેનું કુલ ક્ષેત્રફળ ૦-૭૫-૭૧
હે.આરે.ચો.મી. જેનો આકાર રૂા.૧૭.૬૫ પૈસા તથા ખાતા નં.૧૩૧૯ જેનો બ્લોક/સર્વે નં.૮૬૮/પૈકી
જેનું કુલ ક્ષેત્રફળ ૧-૯૧-૨૨ હે.આરે.ચો.મી. જેનો આકાર રૂ।.૨૨.૮૫ પૈસાવાળી ખેતીની જમીન
જેના ૭/૧૨ના ઉતારામાં (૧) મનુભાઈ ચીમનભાઈ ઠાકોર (૨) સુરેશભાઈ ચીમનભાઇ ઠાકોર (૩)
સાધુભાઈ બાબુભાઇ ઠાકોર (૪) મંજુલાબેન પ્રકાશભાઇ શનાભાઇ ઠાકોરની વિધવા પત્ની
વિગેરેનાઓના સંયુક્ત નામે ચાલે છે અને તેઓ સદર જમીન અમારા અસીલ નામે ગોતાજી સોમાજી
સોઢા રહે.મુ.આમરસણ, તા.મહેમદાવાદ જિ.ખેડાને વેચાણ કરવા માંગતા હોય તે માટે અમારા
અસીલે અમારી પાસેથી સદરહું જમીનના ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી
સદરહું જમીન ઉપર અન્ય કોઇનો કોઇપણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો, ગીરો-બોજો
વિગેરે જે કાંઈપણ આવેલા હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન: ૦૭માં અમોને નીચેના
સરનામે રજીસ્ટર પો.એડી દ્વારા પુરાવા સહિત જાણ કરવી. જો તેમ કરવામાં નહી આવે તો સદરહું
જમીન ઉપર અન્ય કોઇનો કોઇનો કોઇપણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો, ગીરો-બોજો
વિગેરે કાંઇપણ આવેલા નથી અને આવેલા હોય તો તે જતા (વેવ) કરેલ છે. તેમ સમજી અમો સદરહું
જમીનના ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું તેમાં કોઇનો કોઇપણ જાતનો વાંધો કે તકરાર
ચાલશે નહી જેની નોંધ લેવી.
તા.૧૮/૦૩/૨૦૨૬
મારી મારફતે મનીષાબેન જે. કા.પટેલ એડવોકેટ
રહે.મુ.નેનપુર, તા.મહેમદાવાદ, જિ.ખેડા, મો.નં.૭૬૯૮૮ ૨૪૬૨૭