DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Pardhol
CITY auda
SURVEY# 624 (old survey number - 381A)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, The registration district Ahmedabad sub-district Ahmedabad-12 (Nikol) taluka Daskroi village Moje Parthol, as per re-survey, block number- 624 (old block number- 381A) of the old condition of agricultural land of full 2809 square meters. (1) Pradipbhai Ambabhai Savaliya (unshared 30% shareholder), (2) Bharatbhai Laljibhai Sojitra (unshared 10% shareholder), (3) Bipinbhai Valjibhai Koldiya (unshared 20% shareholder), (4) Ketankumar Govindbhai Akbari (unshared 10% shareholder), (5) Bhavik Kanthibhai Patel (unshared 10% shareholder), (6) Piyush Baldevbhai Patel (unshared 10% shareholder) and (7) Anil Kumar Dashrathbhai Patel (unshared 10% shareholder) have applied for a title clearance certificate from us stating that the land is completely jointly owned, possessed and enjoyed by them, free from any encumbrances. Therefore, if anyone has any kind of share, right, interest, share, claim or encumbrance on the said land, then they should inform us in writing within 7 (seven) days from the date of publication of this notice, along with the evidence of the change. If they fail to do so, then we will assume that the said land has no kind of share, right, interest, share, claim or encumbrance of any other person and if it exists, then it is considered to be relinquished (waived). We will issue the Title Clearance Certificate and thereafter no dispute of any kind will be entertained. File Number- 9017 Date- 03/06/2024 Sharad N. Darji (Advocate & Notary) (M.Com., LL.B.) Office: 425, 4th Floor, Akshar Arcade, Memnagar Fire Station opposite, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીકટ અમદાવાદ-૧૨ (નિકોલ)ના તાલુકા દસ્ક્રોઇના ગામ મોજે પરઢોલની સીમના રી-સર્વે અનુસાર બ્લોક નંબર- ૬૨૪ (જુના બ્લોક નંબર-૩૮૧અ) ની ફુલ ૨૮૦૯ ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન (૧) પ્રદિપભાઈ આંબાભાઇ સાવલિયા (વગર વહેંચાયેલ ૩૦%ના હિસ્સેદાર) (ર) ભરતભાઇ લાલજીભાઇ સોજીત્રા (વગર વરહેચાયેલ ૧૦%ના હિસ્સેદાર) (૩) બિપીનભાઇ વાલજીભાઇ કોલડીયા (વગર વહેંચાયેલ ૨૦%ના હિસ્સેદાર) (૪) કેતનકુમાર ગોવિંદભાઇ અકબરી (વગરવહેંચાયેલ ૧૦%ના હિસ્સેદાર)(૫) ભાવિક કાન્તીભાઇ પટેલ (વગર વહેંચાયેલ ૧૦%ના હિસ્સેદાર) (૬) પિયુષ બળદેવભાઇ પટેલ (વગર વહેંચાયેલ ૧૦%ના હિસ્સેદાર) તથા (૭) અનિલકુમાર દશરથભાઇ પટેલ (વગર વહેંચાયેલ ૧૦%ના હિસ્સેદાર)એ તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૯૦૧૭ તારીખ-૦૩/૦૬/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap