DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Pardhol
CITY auda
SURVEY# NA499/2
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, Registration District Ahmedabad's Sub-district Ahmedabad-12 (Nikol), Taluka Dascroi, Village Moje Parthol, according to the re-survey, Block No. 499]/2 (out of old block No. 3895) 2127 sq. meter non-agricultural land is included in Ward Parthol (non-agricultural) in City Survey record, therefore, the total 2127 sq. meter area of non-agricultural land allotted City Survey No. NA499/2, is (1) Pradipbhai Ambabhai Savalia (30% undivided shareholder) (2) Bharatbhai Laljibhai Sojitra (10% undivided shareholder) (3) Bipinbhai Valjibhai Koldia (20% undivided shareholder) (4) Ketankumar Govindbhai Akbari (10% undivided shareholder) (5) Bhavik Kanthibhai Patel (10% undivided shareholder) (6) Piyush Baldevbhai Patel (10% undivided shareholder) and (7) Anil Kumar Dashrathbhai Patel (10% undivided shareholder) have applied for title clearance certificate from us, stating that they jointly own the land and have full ownership and possession, free from any encumbrance. If anyone has any kind of claim, right, interest, share, claim or encumbrance on the said land, then they should inform us in writing along with the supporting documents within 7 (seven) days from the date of publication of this notice at the address below. If they fail to do so, then we will issue a title clearance certificate stating that the said land does not have any kind of claim, right, interest, share, claim or encumbrance of any other person and if it exists, then it is waived (waived). File No. - 9016 Date - 03/06/2024 Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.) Office: 425, 4th Floor, Akshar Arcade, Memnagar Fire Station Opposite, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીકટ અમદાવાદ-૧૨ (નિકોલ)ના તાલુકા દસ્ક્રોઇના ગામ મોજે પરઢોલની સીમના રી-સર્વે અનુસાર બ્લોક નંબર- ૪૯૯]/ર (જુનાબ્લોક નંબર-૩૮૯૫ૈકી) ની ૨૧૨૭ ચોરસમીટર બિનખેતીની જમીનનો સીટી સર્વે રેકર્ડના વો્ડપરઢોલ (બિનખેતી)માં સમાવેશ થતાં તેને ફાળવવામાં આવેલ સીટી સર્વે નંબર- NA499/૨ ની કુલ ૨૧૨૭ ચોરસમીટરના ક્ષેત્રફળની બિનખેતીની જમીન (૧) પ્રદિપભાઇ આંબાભાઇ સાવલિયા (વગર વહેંચાયેલ ૩૦%ના હિસ્સેદાર) (ર૨) ભરતભાઇ લાલજીભાઇ સોજીત્રા (વગરવહેંચાયેલ ૧૦%ના હિસ્સેદાર) (૩) બિપીનભાઇ વાલજીભાઇ કોલડીયા (વગર વરહેંચાયેલ ૨૦%ના હિસ્સેદાર) (૪) કેતનકુમાર ગોવિંદભાઇ અકબરી (વગરવહેંચાયેલ ૧૦%ના હિસ્સેદાર) (પ) ભાવિક કાન્તીભાઇ પટેલ (વગર વહેંચાયેલ ૧૦%ના હિસ્સેદાર) (૬) પિયુષ બળદેવભાઇ પટેલ (વગર વરહેંચાયેલ ૧૦%ના હિસ્સેદાર) તથા (૭) અનિલકુમાર દશરથભાઇ પટેલ (વગર વહેંચાયેલ ૧૦%ના હિસ્સેદાર)એ તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોયતો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમમાની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૯૦૧૬ તારીખ-૦૩/૦૬/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap