This is a public notice issued by Advocate En = = on behalf of our client, informing that the owner of the land mentioned below is willing to sell the said land to our client, claiming ownership, possession, enjoyment, and being free of encumbrances. Our client wishes to purchase it, therefore, our client has requested a Title Clearance Certificate from us. Location: Savli, District: Vadodara. Owner: Patel Minaben Ashokbhai (Khandhi) and others. Therefore, all individuals, firms, organizations, societies, banks, and related parties are hereby requested that if they have any part, interest, share, or any kind of right in the above property, they must submit a written objection along with evidence within six days of the publication of this notice through registered post. If no objection is received within the deadline, our client will obtain the Title Clearance Certificate from us and proceed with the sale transaction based on the revenue records. Please note that no objection will be considered after that. (Advocate Gujarat Kaabo)
ગુજરાતી નોટિસ
આથી અમો એડવોકેટ En = = તે અમારા અસીલની સુચના અને ફરમાઈશથી આ જાહેર
નોટીસ આપી જણાવીએ છીએ કે, નીચેની કની શરતની જમીનના માલીક સદર જમીનપોતાની
માલીકી, કબજા, ભોગવટા અને બીન બોજાવાળી જણાવી અમારા અસીલને વેચાણ કરવા જણાવે
છે. અમારા અસીલ વેચાણ રાખવા માંગે છે. જેથી અમારા અસીલે અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ
સટીફીકેટની માંગણી કરેલ છે- લૂજજ mE તાકે : સાવલી, જિલ્લો : વડોદરા
આખ. કન] ્લકલન.] જળ | ETE
પરથમપુરા -૬૨- પટેલ મીનાબેન અશોકભાઈ
ey PA 3 ૦-૬૨-૨૨
(ખાંડી) તથા વિગેરે
જેથી સદર જમીનમાં કોઈપણ વ્યક્તિ, પેઢી, સંસ્થા, મંડળી, બેન્ક તથા લાગતા વળગતા તમામને
તાકીદ કરવામાં આવે છે કે, ઉપરોક્ત મિલકત સબંધે જો કોઈનો કોઈ ભાગ, લાગ હક્ક, હિસ્સો કે
કોઈપણ પ્રકારનો અધિકાર હોય તો, આ નોટીસ પ્રસિધ્ધ થયાના દિન-છ માં પુરાવા સહીતનો
વાંધો રજી.પો.એ.ડી. મારફતે મોકલાવવો. અને મુદતમાં કોઈ વાંધો ના આવ્યેથી રેવન્યુ રેકર્ડ
આધારે અમારા અસીલ ટાઈટલ ક્લીચર સટીફીકેટ અમારી પાસેથી મેળવી વેચાણ વ્યવહાર કરી|
લેશે.ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો ધ્યાને લેવામાં આવશે નહીં તેની સ્પષ્ટ નોંધ લેશો.
moped પુ EA તમો ન સડો ૬ (ધેડવેકેટ ગુજરાત કાભો)
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap