NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
Shri Devabhai Meramanbhai Der,
Resident of Rajkot,
District Patan, Taluka Santlapur,
Village Patankana (1) Survey No. 206 of 25900 sq. m. and (2) Survey No. 211 of 26912 sq. m.
Total area of both survey numbers is 52812 sq. m. bearing account no. 482, has decided to sell the land in his complete, independent, separate ownership and possession free from encumbrances. Our client has requested a certificate from us regarding the title of the said land being clear and marketable.
If any other person has any kind of lien, right, interest, share, claim or encumbrance on the said land, then they should inform us in writing with supporting evidence within 7 (seven) days of the publication of this notice. If they fail to do so, it will be deemed that there is no such lien, right, interest, share, claim or encumbrance on the said land by any other person, and if there is, it is waived, and we will issue a title clearance certificate. After that no objection will be entertained and our client will proceed to purchase the said land.
Date: 05-06-2024.
Jani & Company.
Solicitors, Advocates & Corporate Attorneys,
House 'M', Mondial Retail Park,
Between ISKON Temple & Rajpath Club,
S.G. Highway, Bodakdev, Ahmedabad - 380059.
Phone No. : 29710100, 29710200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
શ્રી દેવાભાઈ મેરામણભાઈ ડેર,
રહેવાસી-રાજકોટનાએ જીલ્લા પાટણના
તાલુકા સાંતલપુરના ગામ મોજે
પાટણકાના (૧) સર્વે નંબર-૨૦૬ ની
૨૫૯૦૦ ચોરસમીટર તથા (૨) સર્વે
નંબર-૨૧૧ ની ૨૬૯૧૨ ચોરસમીટર
મળી બન્ને સર્વે નંબરોની ખાતા નંબર-
૪૮૨ ધરાવતી કુલ પર૮૧૨
ચોરસમીટરના ક્ષેત્રફળની જમીન તેમની
સંપૂર્ણ, સ્વતંત્ર, આગવી માલીકી અને
કબજા ભોગવટાની બોજારહીત હોવાનુ
જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનુ નકકી કરેલુ છે અને અમારા
અસીલે સદરહુ જમીન પરત્વેના
ઉપરોકત જમીનમાલીકના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો
અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે બદલના પુરાવા સહીત લેખિત
જાણ નીચેના સરનામે કરવી. જો તેમ
કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે
બોજો નથી અને હોય, તો તે જતો કરેલો
છે, તેમ સમજી અમો ટાઈટલ્સ
કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં
તથાઅમારા અસીલ ધ્વારા સદરહુ જમીન
ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે.
તારીખ : ૦૫-૦૬-૨૦૨૪.
જાની એન્ડ કંપની.
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટ્નીઝ,
હાઉસ “‘એમ”', મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્ચે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦,