DISTRICT Patan
TALUKA Santalpur
VILLAGE Patanka
CITY auda
SURVEY# 205, 214, 215
NOTICE CONTENT
Public Notice This is to inform the public that, Shri Ghelubhai Meramanbhai Der, Resident of Rajkot, has decided to sell the following property located in Santalpur Taluka, Patan District. The property consists of 71529 square meters of land in three survey numbers: (1) Survey Number 205 - 28025 sq. meters. (2) Survey Number 214 - 12647 sq. meters. (3) Survey Number 215 - 30857 sq. meters. The property is owned by Shri Ghelubhai Meramanbhai Der and has a clear title. We have received a request from our client to confirm that the title is clear and marketable. If any person has any claim, right, interest, share, or encumbrance over the said property, they are requested to inform us in writing within 7 days from the date of this notice along with the supporting documents. Failure to do so will be deemed as a waiver of any claim, right, interest, share, or encumbrance on the property. We will then issue a certificate of title clearance and no objections will be entertained after that. After the title clearance certificate is issued, our client will proceed with the purchase of the property. Date: 05-06-2024. Jani & Company Solicitors, Advocates & Corporate Attorneys House “‘M”, Mondial Retail Park Between ISKON Temple & Rajpath Club S.G. Highway Bodakdev, Ahmedabad-380059 Phone Number: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, શ્રી ઘેલુભાઈ મેરામણભાઈ ડેર, રહેવાસી-રાજકોટનાએ જીલ્લા પાટણના તાલુકા સાંતલપુરના ગામ મોજે પાટણકાના (૧) સર્વે નંબર-૨૦૫ ની ૨૮૦૨૫ચોરસમીટર, (૨) સર્વેનંબર- ૨૧૪ ની ૧૨૬૪૭ ચોરસમીટર તથા (૩) સર્વે નંબર-૨૧૫ ની ૩૦૮૫૭ ચોરસમીટર મળી તમામ સર્વે નંબરોની ખાતા નંબર-૪૮૧ ધરાવતી કુલ ૭૧૫૨૯ ચોરસમીટરના ક્ષેત્રફળની જમીન તેમની સંપૂર્ણ, સ્વતંત્ર, આગવી માલીકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનુ જણાવી અમારા અસીલને વેચાણ આપવાનુ નકકી કરેલુ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલીકના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કેબોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ : ૦૫-૦૬-૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટ્નીંઝ, હાઉસ “‘એમ'', મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap