DISTRICT Kheda
TALUKA Daskroi
VILLAGE Pathoda
CITY ahmedabad
SURVEY# 502(Old Block/Survey No. 515/B)
NOTICE CONTENT
Public Notice: This is to inform the general public that, The agricultural land, situated in village Od, taluka Daskroi, district Kheda, sub-district Ahmedabad, survey number 502 (old block/survey number 515/B), with a total area of 0-21-29 hectares, is owned and possessed by Mr. Shailesh Bhai Dahyabhai Patel, residing at 63, Mahalaya Bungalow, Near Gujarat High Court, Sola, Ahmedabad - 380060, and is free from all encumbrances. He has requested a title clearance certificate for the said property. If anyone has any claim, right, share, interest, possession, enjoyment, objection or dispute regarding the said property, they should submit a written notice with certified documentary evidence within 10 days to the address mentioned below. If this notice is not submitted within the stipulated time, it will be deemed that no one has any claim, right, share, interest, possession or enjoyment in the said property and the said claim, right, share, interest, possession or enjoyment, if any, is waived. After receiving the notice, we shall issue a title clearance certificate for the said property to our client. No further objections or disputes will be entertained. The public is hereby notified. Dated: 04/04/2025 By my instructions and orders, Natwar B. Rathod Naveen B. Rathod (Advocates) Office: 109, Swastik Business Park, Pirana Road, M. Od, T. Daskroi, Dist. Ahmedabad, 382427 Mob. 9998067939
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનુ કે જત ડીસ્ટ્રીક્ટ ખેડા સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ ના દસ્ક્રોઇ તાલુકાના મોજે ગામ-ઓડ ની સીમના ખાતા નં.૫૩૦ નાબ્લોક/સરવે નં .૫૦૨(જુનો બ્લોક/ સરવે નં.૫૧૫/બ), કુલ ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦-૨૧-૨૯, આકાર રૂ.૩.૯૦ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન શૈલેષભાઇ ડાહ્યાભાઇ પટેલ, રહે. ૬૩, મહાલય બંગ્લોઝ, ગુજરાત હાઇકોર્ટ પાસે, સોલા, અમદાવાદ -૩૮૦૦૬૦ નાઓનીસ્વતંત્ર માલિકી તથા કબજા ભોગવટાની આવેલી છે અને તેઓ સદરહુ જમીન તમામ બોજાઓથી મુક્ત હોવાનુ જણાવી અમારી પાસે સદરહુ જમીનના ટાઇટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. ઉપરોક્ત મિલકતમાં જો કોઇનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, કબજો, ભોગવટો, વાંધો કે તકરારહોય તો દિન-૧૦(દસ) માં સર્ટીફાઇડ દસ્તાવેજી પુરાવાઓ સાથે નીચેના સરનામે રજી.એડી. દ્વારા લેખિત જાણ કરવી, જો તેમ કરવામાં કસુર થયેથી મુદત વિત્યે સદરહુ જમીન ઉપર કોઇનો કોઇપણ જાતનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, કબજો, ભોગવટો પોષાતો નથી અને પોષાતો હોય તો તે જતો યાને વેવ કરેલ છે તેમ સમજીને અમો સદરહુ જમીન મિલકત અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ અમારા અસીલતે આપીશું ત્યારબાદ કોઇનો વાંધો કે તકરાર ચાલશે નહી જેની જાહેર જનતાએ નોંધ લેવી. તા.૦૪/૦૪/૨૦૨૫ મારી સુચના અને ફરમાઇશથી નટવર બી. રાઠોડ નવીન બી. રાઠોડ (એડવોકેટ્સ) ઓફીસ: ૧૦૯, સ્વસ્તિક બિઝનેસપાર્ક, પીરાણા રોડ,મુ.ઓડ,તા.દસ્ક્રોઈ, જી.અમદાવાદ,૩૮૨૪૨૭ મો.૯૯૯૮૦૬૭૯૩૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap