DISTRICT Vadodara
TALUKA Padra
VILLAGE Patod
CITY vadodara
SURVEY# 488
NOTICE CONTENT
We, Vasant M. Patel, Advocate, Vadodara, on behalf of our clients: (1) Parmar Badharbhai Rajjibhai, (2) Parmar Kantaban Rajjibhai, and (3) Parmar Veribhai Rajjibhai, all residing at Patoad, Taluka Padra, District Vadodara, hereby give this public notice based on their instructions and request. We declare that the below mentioned details pertain to old agricultural land, collectively owned and in possession, with a clear title, situated at Moje Patoad, Taluka Padra, District Vadodara, registered under District Vadodara Registration Sub-Registrar Padra. They have requested a Marketable Title Clearance Certificate from us. Block/Survey No | Account No. | Area in Hectares | Shape ----------------------------------------------------- 488 Old | 530/201 | 0-23-48 | 2.31 Therefore, we inform the general public through this public notice that if any person, persons, organizations, banks, firms, etc., have any rights, shares, interests, deeds, declarations, burdens, loans, benefits, mortgages, or leases on the aforementioned property, then they should submit their written objections to our address mentioned below within the stipulated time from the date of publication of this notice. After the expiry of this deadline, we will proceed with issuing a title clearance certificate to our clients regarding the aforementioned survey number property. This is to be noted. Any objections received after the deadline will not be considered. This is to be noted. Date: 05/10/2024 5/5, Ramdev Nagars Society, (Advocate)
ગુજરાતી નોટિસ
આથી અમો વસંત એમ. પટેલ એડવોકેટ વડોદરાના તે અમારા અસીલ (૧) પરમાર બાધરભાઈ રઈજીભાઇ (૨) પરમાર કાંતાબેન રઈજીભાઇ અને (૩) પરમાર વેરિભાઈ ૨ઈજીભાઈ, તમામ રહે. પાટોદ, તા. પાદરા, જી. વડોદરાની સૂચના અને ૬રમાઇશથી જાહેર નોટીસ આપી જણાવીએ છીએકે ડિસ્ટ્રીકટ વડોદરા રજીસ્‍ટ્રેશન સબ-૨જી. પાદરાના મોજે પાટોદ, તા. પાદરા, જી. વડોદરાના નીચે જણાવેલ વિગતની જૂની શરત ખેતીની જમીન સંચુક્ત માલીક કબ્જા ભોગવટાવાળી ચોખ્ખા ટાઇટલ વાની હોવાની જણાવી તેઓએમારી પાસે માર્કેટેબલ ટાઇટલ કલીચરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલી છે. બ્લોક/સર્વેનન | ખાતાનં. | ક્ષેત્રફળ હે.આરે. | આકારરા. '૪૮૮ જૂનો ૫૩૦ ૨૦૧ ૦-૨૩-૪૮ ૨.૩૧ વાસ્તે આ જાહેર નોટીસથી જાહેર જનતાને જણાવીએ છીએ કે સદરહુ મિલકત પર કોઇ વ્યક્તિ, વ્યક્તિઓ, સંસ્થાઓ, બેન્ક, પેઢી વિગેરેનાઓનો હક્ક, હિસ્સો, હિત ધરાવતા હોઇ, આલેખો, તારણ, બોજો, લોન, લાભમાં ગીરોખત યા બાનાખત, લીઝ કરી આપેલ હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયે દિન-માં તે અંગેના લેખિત વાંધાઓ અમારા નીચે જણાવેલ સરનામે મોકલી આપવા. મુદત વિતે અમારા અસીલને સદરહુ સર્વે નં. વાળી મિલકત અંગે ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફીકેટ આપવાની કાર્યવાહી હાથ ધરી ટાઇટલ ક્લીયરન્સ સાટિલરટ આની જેની નોંધ લેવી. જે કોઇના મુદત બાદ વાંધા આવશે તો તેનેધ્યાને લેવામાં આવશે નહીં જેની નોંધ લેશો. તા.૦૫/૧૦/૨૦૨૪ ૫ક૫/એ, રામદેવ નગસ સોસાયટી, (એડવોકેટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap