NOTICE CONTENT
PUBLIC NOTICE
We, Advocate Jaydeepsingh A. Vaghela, residing in Vadodara, hereby issue this notice to state that:
The owner and occupier of the agricultural land under old tenure, with a total area of 0-42-81 and an assessment value of Rs. 5.12, located in Block/Survey No. 521 (old Survey No. 575) in the village of Patod, Sub-District Padra, District Vadodara, is Girishbhai Haribhai Karen. He intends to sell the said land to our client. Therefore, our client has requested a Title Clearance Certificate from us regarding the said property.
Hence, if any person has any kind of right, interest, claim, share, demand, charge, encumbrance, maintenance right, tenancy right, or any other type of charge on the said property, they must inform the undersigned advocate in writing with documentary evidence regarding their rights and claims at the address mentioned below within 7 days from the date of publication of this notice. If they fail to do so, proceedings will be initiated to issue a Title Clearance Certificate to our client. It should be clearly noted that objections received after the deadline will not be considered.
Date: 19-02-2026
By instruction and order of the clients,
Jaydeepsingh A. Vaghela (Advocate)
55/A, Vishnukunj Society,
Behind Rajeevji Apartment, Gotri Road,
Vadodara. Mo-6608362338
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી અમો એડવોકેટ જયદીપસિંહ એ. વાઘેલા, રહે. વડોદરાના તે હાલની આ નોટીસ આપી
જણાવીએ છીએ કે, રજી. ડીસ્ટ્રીકટ વડોદરા સબ ડીસ્ટ્રીકટ પાદરા ના મોજે ગામ પાટોદ ની
સીમના બ્લોક/સરવે નં. પ૨૧, જેનો જુનો સરવે નં. ૫૭૫, જેનું કુલ ક્ષેત્રફળ ૦-૪૨-૮૧
આકાર રૂા. ૫. ૧૨ પૈસા વાળી જુની શરતની ખેતીની જમીન ના માલીક કબજેદાર ગિરીશભાઈ
હરિભાઈ કરેણ નાઓ હોવાનું જણાવી સદરહું જમીન અમારા અસીલ ને વેચાણ આપવા
માંગતા હોય જેથી સદરહું મિલકત અંગે અમારા અસીલે અમારી પાસે ટાઇટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે સદરહું મીલકતમાં કોઈપણ ઇસમોનો કોઈપણ પ્રકારે
હકક, હીત સંબંધ, લાગ, ભાગ, દાવો, અલાખો, બોજો, ભરણ પોષણનો કે ખેડ હકકનો કે
ઇતર કોઇપણ પ્રકારનો ચાર્જ હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં તેમના
હકક, દાવા સંબંધી દસ્તાવેજી પુરાવા સહીત અમો નીચે સહી કરનાર વકીલશ્રીને નીચે
જણાવેલ સરનામે લેખીત જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો અમારા અસીલને ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ કાઢી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. મુદ્દત વિત્યે આવેલા વાંધા
પ્રત્યે ધ્યાન આપવામાં આવશે નહી તેની સ્પષ્ટ નોંધ લેવી.
તા.૧૯-૦૨-૨૦૨૬
અસીલોની સુચના અને ફરમાઇશથી
૫૫/એ, વિષ્ણુકુંજ સોસાયટી,
રાજેવજી એપાર્ટમેન્ટ પાછળ, ગોઝી રોડ, જયદીપસિંહ એ.વાઘેલા (એડવોકેટ)