DISTRICT Vadodara
VILLAGE Pavlepur
CITY vadodara
FINAL PLOT# NA-128
SURVEY# NA-99
NOTICE CONTENT
Registration District Vadodara, Sub-Registration District Vadodara, at the village of Pavlepur, Plot No. NA-99, City Survey No. NA-128, 1/2 of which has an area of 25243 sq.m., and a built-up area of 3567 sq.m., owned by (1) Mali Sandhyaben Ganpatbhai (2) Mali Kaushikbhai Ganpatbhai (3) Mali Manojbhai Ganpatbhai (4) Mali Ganpatbhai Somabhai, jointly owned, possessed and enjoyed with a clear title and free from any encumbrances, has been decided to be sold to our client. Our client has requested a title clearance from us. Therefore, if any person, institution, firm, company, bank or any other person has any objection, protest, claim, mortgage, alimony rights, encumbrance, right - entitlement or any other type of right in respect of the above property, then they should inform us in writing with proof of such rights within 00 days from the date of publication of this notice. If no objection or dispute is received within the stipulated time, it will be considered that there is no objection or dispute regarding the said property, or if there is any, it has been waived. We will issue a title clearance certificate regarding the said property. Thereafter, any dispute of any kind will not be considered, and such dispute will not bind our client in any way. Take note of this. Date: 03-09-2024. Abhishek Society; Gayatri Mandir, opposite, Waghodia Road, Amit DJ [Ca E43 Vadodara. Mob: 9426081626 (asa)
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરા, સબ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે ગામ પવલેપુરની મના શીટ નં. એનએ-૯૯, સીટી સર્વે નં. એનએ-૧૨૮ પૈકી ૧/૨ જેનૂં ફલ ક્ષેત્રફળ ૨૫૨૪૩ ચો.મી. પેઠી ૩૫૬૭ ચો.મી. વાળી જમીન જેના માલીકો (૧) માળી સંધ્યાબેન ગણપતભાઇ (૨) માળી કૌશિકભાઇ ગણપતભાઇ (૩) માળી મનોજભાઇ ગણપતભાઇ (૪) માળી ગણપતભાઈ સોમાભાઇ નાઓની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની અને ચોખ્ખા ટાઈટલ તથા બીનબોજા વાળી હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે અમારી પાસેથી ટાઈટલ ક્લીયરન્સની માંગણી કરેલી છે. તેથી જે કોઈપણ ઈસમ, સંસ્થા, પેઢી, કંપની, બેંક અગર ઈતર કોઈને પણ ઉપરોક્ત મિલકત અંગે કોઈપણ વાંધો, વિરોધ, કલેઈમ, અલાખો, ભરણ પોષણ અધિકાર - બોજો, હક્ક - અધિકાર અગર ઈતર કોઈપણ પ્રકારના સદર મિલકત અંગેના અધિકાર હોય તો તેઓ સર્વેએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦૦માં અમોને તેવા હક્કના પુરાવા સહ લેખીત જાણ કરવી. મુદત વિત્યે કોઈવાંધો કે તકરાર નહીં આવે તો સદર મિલકત બાબતે કોઈ વાંધો કે તકરાર નથી, અગર તો હશે તો જતા કરેલા છે, તેવું સમજી સદર મિલકતનું ટાઈટલ કલીયરન્સ સટફીકેટ આપીશું, ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ધ્યાને લેવાશે નહી, અને તેવી કોઈપહી તકરાર અમારા અસીલને કોઈપણ રીતે અસરક્તા અથવા બંધનકતા રહેશે નહી, તેની સર્વેએ આથી નોંધ લેવી. તા. ૦૩-૦૯-૨૦૨૪. અભીષેક સોસાય; ગાયત્રી મંદિરની સામે, વાઘોડીયા રોડ, અમિત DJ [Ca E43 વડોદરા. મો.૯૪૨૬૦૮૧છ૨૬ (asa)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap