NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the owners of land located in Village Pethapur, Taluka Gandhinagar, District Gandhinagar, Survey number 1164, plot area 6526 square meter, account number 2743, have agreed to sell their land to our client.
The owners of this land are:
(1) Dilipsinh Ramaji,
(2) Sonalben Dilipsinh Vaghela,
(3) Minor Niharica Dilipsinh Vaghela (represented by natural guardian Dilipsinh Ramaji),
(4) Minor Janviben Dilipsinh Vaghela (represented by natural guardian Dilipsinh Ramaji),
(5) Minor Hinaben Dilipsinh Vaghela (represented by natural guardian Dilipsinh Ramaji)
All residing at 1728, Kakano Maad, Kolvata, Taluka Gandhinagar, District Gandhinagar.
Our client has requested a certificate confirming that the title to this land is clear and marketable. If anyone has any claim, right, interest, share, encumbrance, charge, lien, or any other right related to this land, they are requested to submit written proof within 7 days of this public notice (claims without proof will not be considered). This information should be sent by registered post A.D. to the address below.
If no such claim is received within 7 days, it will be assumed that no one has any claim, right, interest, share, encumbrance, charge, lien, or any other right related to this land. We will then issue a title certificate for the land, and our client will proceed with the sale. Any further dispute will not be considered. Please take note.
Date: 08-06-2024
Narendra S. Thakor, Advocate
Messrs Thakor & Company, Advocates
Office: B/407, Gopal Palace, Shiromani Residency, Venus Stratrum, Nehru Nagar, Ambawadi, Ahmedabad-380015
Mobile: 9925233496
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગરના સબ-
ડીસ્ટ્રીકટ અને તાલુકા ગાંધીનગરના
ગામ મોજે પેથાપુરની સીમના સર્વે
નંબર-૧૧૬૪ પૈકીની હે-આરે-ચોમી
૦-૬૫- ૨૬ યાને કે ૬૫૨૬
ચોરસમીટરની આકાર રૂ.૩.૧૬
પૈસાવાળી ખાતા તંબર-૨૭૪૩
ધરાવતી ખેતીની જમીન (૧)
દિલીપસિંહ રામાજી, (૨) સોનલબેન
દિલીપસિંહ વાઘેલા, (૩) સગીર
નિહારીકા દિલીપસિંહ વાઘેલાના વતી
તેના કુદરતી વાલી દિલીપસિંહ રામાજી,
(૪) સગીર જાનવીબેન દિલીપસિંહ
વાઘેલાના વતી તેના કુદરતી વાલી
દિલીપસિંહ રામાજી તથા (૫) સગીર
હીનાબેન દિલીપસિંહ વાઘેલાના વતી
તેના કુદરતી વાલી દિલીપસિંહ રામાજી,
સર્વે રહેવાસી-૧૭૨૮, કાકાનો માઢ,
ગામ કોલવટા, તાલુકો ગાંધીનગર,
જિલ્લો ગાંધીનગરનાની સંપૂર્ણ,
સંયુક્ત, માલિકી તથા કબજા
ભોગવટાની હોવાનું જણાવી સદરહુ
જમીન અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરેલ છે અને અમારા
અસીલે સદરહુ જમીનના ઉપરોકત
માલિકોના ટાઈટલ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની
અમારીપાસે માંગણી કરેલ છે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, બોજો, ચાર્જ, લીયન કે અન્ય
કોઈ હિત સંબંધથી પ્રામ થતાં હક્કો હોય
તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭(સાત)માં તે બદલના
પુરાવા સહિત (પુરાવા વિનાના વાંધા
ધ્યાને લેવામાં આવશે નહિ) લેખિત
જાણ રજી. પોસ્ટ એ.ડી. પત્ર દ્વારા
નીચેના સરનામે કરવી અને જો તેમ
કરવામાં નહીં આવે તો સદરહુ જમીન
ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, બોજો,
ચાર્જ, લીયન કે અન્ય કોઈ હિત સંબંધથી
પ્રા થતાં હક્કો નથી અને હોય, તો તે
જતા (વેવ) કરેલ છે, તેમ સમજી અમો
સદરહુ જમીનના ટાઈટલ અંગેનું
પ્રમાણપત્ર આપીશું તથા અમારા અસીલ
વેચાણની કાર્યવાહી પૂર્ણ કરશે અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં. તેની નોંધ લેશો.
તારીખ ૮-૦૬-૨૦૨૪.
નરેન્દ્ર એસ. ઠાકોર, એડવોકેટ
મેસર્સ ઠાકોર એન્ડ કંપની,
એડવોકેટ્સ,
ઓફિસ-બી/૪૦૭, ગોપાલ પેલેસ,
શિરોમણી રેસીડેન્સી પાસે, વિનસસ્ટ્રેટમ
સામે, નહેરુનગર, આંબાવાડી,
અમદાવાદ-૩૮૦૦૧૫.
મો.૯૯૨૫૨૩૩૪૯૬