DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Pethapur
CITY ahmedabad
SURVEY# 1174
NOTICE CONTENT
NOTICE Moje - Pethapur District Gandhinagar Sub-District (Zone-1) Gandhinagar Taluka of Moje - Pethapur village survey No. 1174, He. Are. Cho. Mi. 0- 80-94 out of He. Are. Cho. Mi. 0- 40-47 agricultural land (1) Prajapati Katubhai alias Kanaiyalal Fakirbhai and (2) Jayendrasinh Sighdhraj Singh Vaghela, joint Ownership, possession, enjoyment of all Types of burdens, as well as legal Disputes, free of all, it is stated that Our title clearance Regarding the opinion has been requested There is no burden on the land, Charge, right to cultivate, right to graze, Easement rights or any other Type of possession right or approximate Or right share is maintained then We will inform you in writing at the following address within 7 days. With evidence from Reg. A. D. and if it does not happen Then no one has any right to the said land And if it is there then it is gone It will be understood that after the expiry of the time limit Certificate of title clearance for the said land Will be issued and after that no one Any kind of objection, dispute will not proceed Date: 03-04-2025 Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES T.A/202, Second Floor, S. G. Bizness Hub, Gota Overbridge Near, S.G. Highway, Gota, Ahmedabad. Mob. 9879344333
ગુજરાતી નોટિસ
EEE મોજે - પેથાપુર ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ (ઝોન-૧) ગાંધીનગર તાલુકાના મોજે - પેથાપુર ગામની સીમના સર્વે નં.૧૧૭૪ની હે.આરે.ચો.મી.૦- ૮૦-૯૪ પૈકી હે.આરે.ચો.મી.૦- ૪૦-૪૭ ની ખેતીની જમીન(૧) પ્રજાપતિ કતુભાઇ ઉર્ફે કનૈયાલાલ ફકીરભાઇ તથા (૨) જયેન્દ્રસિંહ સિઘ્ધરાજસિંહ વાઘેલાની સંયુકત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી સુક હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક, ઇઝમેન્ટ રાઇટસ કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવેતો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયર્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૩-૦૪-૨૦૨૫ મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ટે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap