DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Pethapur
CITY auda
FINAL PLOT# NA1256
SURVEY# 1256
NOTICE CONTENT
Public Notice Moje - Pethapur District Gandhinagar Sub-District (Zone-1) Gandhinagar Taluka, Moje - Pethapur village Re-Survey number 1256 land as per re-survey. City Survey Ward - Pethapur (Non-agricultural) City Survey No. NA1256 Non-agricultural land of 4148 sq. m. belonging to: (1) Pramukh Bhai Dayabhai Patel (35% share) (2) Jasvantkumar Kantilal Patel (26% share) (3) Jigneshkumar Jayantilal Patel (26% share) (4) Vishnu Bhai Chandubhai Patel (13% share) Joint ownership, possession, enjoyment, free from all kinds of encumbrances and legal disputes. They have requested for opinion regarding title clearance from us. If anyone has any encumbrance, charge, development right or any other kind of possession right or any share or right on the said land, then please inform us in writing along with documentary evidence within 7 days at the address given below. If you fail to do so, it will be understood that there is no right of any kind in the said land and if any, it is forfeited. After the expiry of the time limit, a certificate of title clearance regarding the said land will be issued and thereafter no objection or dispute of any kind shall be entertained. Dated: 12-06-2024 Mitesh Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai Associates Te. A/202, Second Floor, S.G. Business Hub, Gota Overbridge Near S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - પેથાપુર ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડિસ્ટ્રીક્ટ (ઝોન-૧) ગાંધીનગર તાલુકાનાં મોજે - પેથાપુર ગામની સીમતાં રી-સર્વે મુજબના સર્વે નં.૧૨૫૬ ની જમીનને સીટીસર્વેવોર્ડ-પેથાપુર (બીનખેતી) માં સમાવેશ કરીને ફાળવેલ સીટી સર્વે નં.NA૧૨૫૬ નીચો.મી.૪૧૪૮ ની બીનખેતીની જમીન (૧) પ્રમુખભાઈ ડાહ્યાભાઈ પટેલ (૩૫% હિસ્સો), (૨) જશવંતકુમાર કાંતિભાઈપટેલ (૨૬% હિસ્સો), (૩) જીગ્નેશકુમાર જયંલિભાઈ પટેલ (૨૬% હિસ્સો) તથા (૪) વિષ્ણુભાઈ ચંદુભાઈ પટેલ (૧૩% હિસ્સો) ની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ડેવલપહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદરજમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૧૨-૦૬-૨૦૨૪ મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટસ ટે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap