DISTRICT Gandhinagar
TALUKA Sub District Gandhinagar
VILLAGE Pethapur
CITY auda
SURVEY# 2525
NOTICE CONTENT
Public Notice District Sub District Gandhinagar Moje Gaam Pethapur, Block/Survey No. 2525, Area 2-07-17 sq.m., Account No. 3819 This agricultural land is owned by: * Shelesh Bhai Jivan Bhai Patel, Kanani * Dushyant Bhai Parsottam Das * Ramesh Bhai Ranchhod Bhai Mandaliya, Patel * Satish Kumar Sankalchand, Chaudhary * Jashu Bhai Mafatlal They have requested a title clearance certificate from us. If anyone has any claim, share, right, interest, or any other connection to this land, they must provide written proof within 7 (seven) days from the date of this notice. The notice must be sent by registered post to the address below. If no objections or disputes are received within this time period, it will be assumed that no one has any claim, share, or interest in the said land, and any existing claims are deemed to be waived. Based on this, a title clearance certificate for this land will be issued. No disputes will be entertained after that. Please take note. Gandhi Nagar, Date: 07-06-2024 J.A. Barot (Advocate) Office No. 402, Shagun-11, Sector-11, Gandhi Nagar. Mobile No. 98256 32845
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગરના મોજે ગામ પેથાપુરની સીમના બ્લોક/ સર્વેનં. ૨૫૨૫ ની હે. આરે. ર-૦૭- ૧૭ ચો.મી. ખાતા નં. ૩૮૧૯ વાળી ની શરતની ખેતીની જમીન શેલેષભાઈ જીવણભાઈ પટેલ, કાનાણી દુષ્યંતભાઈ પરસોતમદાસ, રમેશભાઈ રણછોડભાઈ માંદળીયા, પટેલ સતીષકુમાર સાંકળચંદ, ચૌધરી જશુભાઈ મફતલાલની માલીકી કબજા ભોગવટાની તમામ બોજાઓ રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનનાં ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માગણી કરેલ છે. જેથી સદરહુ જમીન બાબતે કોઈનો કોઈપણ જાતનો લાગ, ભાગ, હકક, હીસ્સો કે હીત પોશાતા હોય તેમણે તેની લેખિત પુરાવા સહીત આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં નીચેના સરનામે રજી. પોસ્ટ એડી. મારફતે જાણ કરવી. તેમ છતાં કોઈના કોઈપણ જાતના વાંધા કે તકરાર પુરાવા સહીત અમોને જાણ કરવામાં નહીં આવે તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીસ્સો પોશાતો નથી અને પોશાતો હોય તો જતો યાને (વેવ) કરેલ છે. તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. જેની ખાસ નોંધ લેશો. ગાંધીનગર, તા. ૦૭-૦૬-૨૦૨૪ જે. એ. બારોટ (એડવોકેટ) ઓફીસ નં. ૪૦૨, શગુન-૧૧, સેકટર-૧૧, ગાંધીનગર. મો.નં. ૯૮૨૫૬ ૩૨૮૪૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap