DISTRICT Gandhinagar
VILLAGE Pethapur
CITY auda
SURVEY# 2526
NOTICE CONTENT
Public Notice District Sub District Gandhinagar Moje Gam Pethapur, Block/Survey No. 2526, Area 0-67-79 sq. meters, Account No. 3578, old agricultural land. Jasubhai Mafatlal Chaudhary, Patel Satishkumar Sankalchand, Shailesh Jeevanlal Patel, has applied for a title clearance certificate for the above mentioned property. If any person has any claim, right, share or interest in the above property, they must submit written proof along with this notice within 7 days to the following address. Registered Post Address: J.A. Barot (Advocate) Office No. 402, Shagun-11, Sector-11, Gandhinagar. Mobile No. 98256 32845. If no objections or claims are received in writing with evidence within 7 days of the publication of this notice, it will be assumed that no one has any claim, right or share in the said land. If there is any claim, it is deemed to be waived. Based on this, the title clearance certificate will be issued for the said land. No objections will be entertained thereafter. Take special note of this. Gandhinagar, Date 07-06-2024 J.A. Barot (Advocate) Office No. 402, Shagun-11, Sector-11, Gandhinagar. Mobile No. 98256 32845.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગરના મોજે ગામ પેથાપુરની સીમના બ્લોક/ સર્વે નં. ર૫૨૬ ની હે. આરે. ૦-૬૭- ૭૯ ચો.મી. ખાતા નં. ૩૫૭૮ વાળી જુની શરતની ખેતીની જમીન જશુભાઈ મફતલાલ ચૌધરી, પટેલ સતીષકુમાર સાંકળચંદ, શૈલેષ જીવણલાલ પટેલની માલીકી કબજા ભોગવટાની તમામ બોજાઓ રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનનાં ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માગણી કરેલ છે. જેથી સદરહુ જમીન બાબતે કોઈનો કોઈપણ જાતનો લાગ, ભાગ, હક, હીસ્સો કે હીત પોશાતા હોય તેમણે તેની લેખિત પુરાવા સહીત આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં નીચેના સરનામે રજી. પોસ્ટ એડી. મારફતે જાણ કરવી. તેમ છતાં કોઈના કોઈપણ જાતના વાંધા કે તકરાર પુરાવા સહીત અમોને જાણ કરવામાં નહીં આવે તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીસ્સો પોશાતો નથી અને પોશાતો હોય તો જતો યાને (વેવ) કરેલ છે. તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. જેની ખાસ નોંધ લેશો. ગાંધીનગર, તા. ૦૭-૦૬-૨૦૨૪ જે. એ. બારોટ (એડવોકેટ) ઓફીસ નં. ૪૦૨, શગુન-૧૧, સેકટર-૧૧, ગાંધીનગર. મો. નં. ૯૮૨૫૬ ૩૨૮૪૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap