Public Notice
This is to inform that the old agricultural land of the Survey No. 2527, Block/ measuring 0-60-70 sq.m, Khatha No. 3579 situated in the limits of village Pethapur, Sub District Gandhinagar, District Gandhinagar, owned by Mr. Kanani Dushyantbhai Purushottamdas and Mr. Ramesh Bhai Ranchhodbhai Mandaliya is free from any encumbrances.
An application has been filed before us for issuing Title Clearance Certificate for the said land.
Therefore, any person having any claim, share, interest or right in the said land is hereby requested to submit written proof in this regard within 7 (Seven) days from the date of publication of this notice by registered post at the address mentioned below.
If no objection or claim is received within the stipulated time, it will be presumed that there is no claim or interest in the said land and any claim that might have existed has been waived. A Title Clearance Certificate for the said land will be issued accordingly. Any objection raised after that will not be entertained.
Please take note of this.
Gandhi Nagar,
Dated 07-06-2024
J.A. Barot (Advocate)
Office No. 402, Shagun-11,
Sector-11, Gandhinagar.
Mob. No. 98256 32845
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગરના
મોજે ગામ પેથાપુરની સીમના બ્લોક/
સર્વેનં. ૨૫૨૭ની હે. આર. ૦-૬૦-
૭૦ ચો.મી. ખાતા નં. ૩૫૭૯ વાળી
જુની શરતની ખેતીની જમીન કાનાણી
દુષ્યંતભાઈ પુરૂષોતમદાસ તથા
રમેશભાઈ રણછોડભાઈ માંદળીયાની
માલીકી કબજા ભોગવટાની તમામ
બોજાઓ રહીત હોવાનું જણાવી અમારી
પાસેથી સદરહુ જમીનનાં ટાઇટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માગણી કરેલ
છે. જેથી સદરહુ જમીન બાબતે કોઈનો
કોઈપણ જાતનો લાગ, ભાગ, હકક,
હીસ્સો કે હીત પોશાતા હોય તેમણે તેની
લેખિત પુરાવા સહીત આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં
નીચેના સરનામે રજી. પોસ્ટ એડી.
મારફતે જાણ કરવી. તેમ છતાં કોઈના
કોઈપણ જાતના વાંધા કે તકરાર પુરાવા
સહીત અમોને જાણ કરવામાં નહીં આવે
તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારતો લાગભાગ, હકક, હીસ્સો
પોશાતો નથી અને પોશાતો હોય તો જતો
યાને (વેવ) કરેલ છે. તેમ સમજી સદરહુ
જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
ઈશ્યુ કરવામાં આવશે. ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં.
જેની ખાસ નોંધ લેશો.
ગાંધીનગર,
તા. ૦૭-૦૬-૨૦૨૪
જે. એ. બારોટ (એડવોકેટ)
ઓફીસ નં. ૪૦૨, શગુન-૧૧,
સેકટર-૧૧, ગાંધીનગર.
મો. નં. ૯૮૨૫૬ ૩૨૮૪૫
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap