DISTRICT Gandhinagar
TALUKA Gandhi Nagar
VILLAGE Pethapur
CITY auda
SURVEY# N.A. 99
NOTICE CONTENT
Public Notice District Sub District Gandhi Nagar, Taluk Gandhi Nagar, Moje Village Pethapur, Survey No. N.A. 99, City Survey No. N.A./1291/2 of 1511 sq.m. and City Survey No. N.A./1291/3 of 1518 sq.m. and City Survey No. N.A./1292/1 of 2630 sq.m. of non-agricultural land, the owners in possession are Pramukh Bhai Dahyabhai Patel, Vipulkumar Amrut Bhai Patel and Manishkumar Kantilal Patel, jointly owned and directly possessed, without any burden of any kind, as stated by our client, we have been asked to provide a certificate of the said land being title clear and marketable. In case of any person's involvement, claim, interest or right to food and clothing with respect to the said land, then they are requested to submit written objections with evidence to us at the address mentioned below within 7 (seven) days of the publication of this notice. If no objections or evidence of any kind from any person are received within 7 (seven) days, then it is understood that no person has any involvement, claim, interest or right to food and clothing in the said land and anyone claiming such rights has waived them, and accordingly a certificate of the said land being title clear and marketable will be issued. All concerned persons are requested to take note of this. Date: 10/06/2024 Gandhi Nagar Kamlesh B. Patel Advocate Office No. 503, 5th Floor, Shalin Centre, Behind Petrol Pump, Se-11, Gandhi Nagar. Mob. 9824430757
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગરના તાલુકે ગાંધીનગરના મોજે ગામ પેથાપુરરી સીમનાં સીટ નં.એન.એ.૯૯, માં સીટી સર્વે નં. એન.એ./૧૨૯૧/૨ ની ૧૫૧૧ ચો.મી. તથા સીટી સર્વેનં. એન.એ ./ ૧૨૯૧/૩ની૧૫ ૧૮ ચો.મી. તથા સીટી સર્વે નં. એન.એ./૧૨૯૨/૧ ની ૨૬૩૦ ચો.મી. વાળી બિનખેતી જમીનના માલીક કબજેદાર પ્રમુખભાઇ ડાહયાભાઇ પટેલ, વિપુલકુમાર અમૃતભાઇ પટેલ તથા મનિષકુમાર કાંતિલાલ પટેલની સંયુકત માલીકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની કોઇપણ જાતના બોજા વગરની હોવાનું જણાવી અમારા અસીલે અમો પાસેથી સદરહુ જમીનનું ટાઇટલ કલીયર અને માર્કેટેબલ હોવા બાબતના સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન સંબંધે કોઇપણ ઈસમનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક દાવો, હીત સંબંધ તેમજખોરાકી પોષાકીનો હક્ક પોષાતો હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં તેવા હક્ક દાવા સંબંધેના લેખીત વાંધા પુરાવા સહીત અમોને નીચે જણાવેલ સરનામે મોકલી આપવા. જો કોઇ પણ ઈસમના કોઇપણ પ્રકારનાવાંધા તકરારપુરાવા સહીત દિન-૭ (સાત) માં મળશે નહીં તોસદરહુ જમીનમાં કોઈપણ ઈસમનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક દાવો, હીત સંબંધ તેમજ ખોરાકી પોષાકીના હક્ક પોષાતો નથી અને હોય તો તે જતા યાને વેઇવ કરેલ છે તેમ સમજી સદરહુ જમીન સંબંધે ટાઇટલ કલીયર અને માર્કેટેબલ હોવાનુ સર્ટીફીકેટ કાઢી આપવામાં આવશે તેની સર્વે સખ્શોએ નોંધ લેવી. તારીખ :- ૧૦/૦૬/૨૦૨૪ ગાંધીનગર કમલેશ બી. પટેલ એડવોકેટ ઓફીસ નં. ૫૦૩, પાંચમો માળ, શાલીન સેન્ટ્રમ, પેટ્રોલ પંપની પાછળ, સે-૧૧, ગાંધીનગર. મો. ૯૮૨૪૪૩૦૭૫૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap