DISTRICT Vadodara
TALUKA Savli
VILLAGE Pilol
CITY vadodara
SURVEY# 1107
NOTICE CONTENT
This is to inform the public that our client is seeking to obtain a Title Clearance Certificate for land located in the village of Pilol, Savli Taluka, Vadodara District, measuring 0-59-46 sq. m. The land, designated as Block/Survey No. 1107, with an area of 0-59-46 sq. m., account number 588, belongs to (1) Gagjibhai Harjibhai Bharwad, (2) Laxmiben Rajubhai Solanki, (3) Dhamisthaben, daughter of Rajubhai Solanki and wife of Dharmendrakumar Solanki. They have declared the land to be clear and free of any encumbrances. If any other individual, organization, or entity possesses any claim, right, interest, share, encumbrance, lien, etc., over the said land or any part thereof, they are hereby requested to provide documentary evidence of their claim to us in writing within 7 days. If no objections are received within the stipulated time or if the submitted evidence is found to be invalid, a Title Clearance Certificate will be issued. It should be noted that no further objections will be entertained after the issuance of the certificate. 315, Sundaram Hub, Bahucharaji Mandir, Karelibaug, Vadodara. Mob: 9825504542 (Advocate-Gujarat High Court)
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે અમારા અસીલ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદર, સબડીસ્ટ્રીકટ સાવલીના મોજે: પીલોલ ગામની સીમના બ્લોક/સર્વે નં ૧૧૦૭. જેનુ ક્ષેત્રફળ ૦-૫૯-૪૬ ચો.મી., ખાતા નં. ૫૮૮, આકાર ગ્ર. ૨.૫૬ વાળી ખેતીની જમીનના માલીક (૧) ગગજીભાઈ હરીભાઈ ભરવાડ (૨) લક્ષ્મીબેન રાજુભાઈ સોલંકી (૩) ધમિષ્ઠાબેન તે રાજુભાઈ સોલંકીની પુત્રી અને ધરમેન્રકુમાર સોલંકીની પત્ની પાસેથી વેચાણ રાખવા માગે છે. તેઓએ સદરહું જમીન તદ્ન ચોખ્ખી તથા બીનબોજાવાળી હોવાનું જણાવી અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે, તેથી ઉપરોક્ત જમીન કે તેના કોઈપણ ભાગ ઉપર અન્ય કોઈપણ વ્યક્તિ, સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હીત, ગણોત હક્ક, બોજો, લીયન વિગેરે હોય તો તેઓએ તેના હક્ક બાબતે દસ્તાવેજી પુરાવા સહીત દિન-૭ માં અમોને લેખિત જાણ કરવી. નોટીસની મુદત વિત્યે ઉપરોક્ત જમીન બાબતે કોઈ વાંધો ન આવે અથવા રજુ કરેલા પુરાવા બાબતે કોઈ તથ્ય ન જણાય તો ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. ૩૧૫, સુંદરમ હબ, બહૃચરાજી મંદિર પાસે, કારેલીબાગ, વડોદરા. મો, ૯૮૨૫૫૦૪૫૪૨ (એડવોકેટ-ગુજરાત' હાઈકોર્ટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap