DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Pipal
CITY auda
SURVEY# 307/2, 307/5, 308/5
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that in the limits of the village Pimpal in Sanand, within the district of Ahmedabad: (1) Land with survey/block number 307/2 having an area of 1922 sq.m. (2) Land with survey/block number 307/5 having an area of 607 sq.m. (3) Land with survey/block number 308/5 having an area of 506 sq.m. (hereinafter referred to as “the said lands”), the ownership involving (1) Lakhmanbhai Ranchhodbhai (2) Joitaram Ranchhodbhai (3) Dhanabhai Ranchhodbhai (4) Gangaben, widow of Merajbhai Ranchhodbhai (5) Rajubhai Merajbhai Raval (6) Sonalben Merajbhai Raval and (7) Rinkuben Merajbhai Raval is under consideration, for which a clear title certificate has been requested. All parties having any kind of tenure, right, share, charge, load, or lien on the said properties are notified to disclose their claims within 7 days of this notice by registered post at the address below. Failing to comply will be understood as a waiver, and after the completion of the period, a clear title certificate will be issued, and no complaints shall be entertained thereafter. Srinath Parikh Wadia Ghandy & Co. (Ahmedabad) (Advocates & Solicitors) 1st Floor, Chandan House, next to Mayor's Bungalow, Law Garden, Ahmedabad-380006 Phone: (079) 26564700/26564800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ડિસ્ટ્રીકટઃ અમદાવાદ, તાલુકા : સાણંદના મોજે ગામઃ પીંપણની સીમમાં આવેલ (૧) સર્વે/બ્લોક નંબર ૩૦૭/૨ નીક્ષેત્રફળ ૧૯૨૨ ચો.મી.ની જમીન (૨) સર્વે/બ્લોક નંબર ૩૦૭/૫ ની ક્ષેત્રફળ ૬૦૭ ચો.મી.ની જમીન તથા (૩) સર્વે/બ્લોક નંબર ૩૦૮/૫ ની ક્ષેત્રફળ ૫૦૬ ચો.મી.ની જમીન (કે જેને હવે પછી “સદરહુ જમીનો' તરીકે સંબોધવામાં આવેલ છે)માં (૧) લખમણભાઈ રણછોડભાઈ (૨) જોઈતારામ રણછોડભાઈ (૩) ધનાભાઈ રણછોડભાઈ (૪) ગંગાબેન તે મેરાજભાઈ રણછોડભાઈ રાવળના વિધવા (૫) રાજુભાઈ મેરાજભાઈ રાવળ (૬) સોનલબેન મેરાજભાઈ રાવળ તથા (૭) રીંકુબેન મેરાજભાઈ રાવળ નાઓની માલીકીપણા બાબત, અમારા અસીલ દ્વારા અમારી સમક્ષ ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેમનો સદરહુ જમીનોમાં ખોરાકી, પોષાકી, કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, ચાર્જ, બોજો અલાખો કે લિયન ચાર્જ પોષાતો હોય તો તેઓને આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં તે અંગેના તમામ લેખિત પુરાવા સહીત નીચેના સરનામે રજીસ્ટર્ડ ટપાલ દ્વારા જાણ કરીવાંધો નોધાવવો. જો તેમ કરવામાં નહિ આવેતો સદરહુ જમીનોમાં કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો પોષાતો હોયતો તે જતોયાને કે “વેઈવ' કરેલ છે તેમ સમજી મુદત વિત્યે સદરહુ જમીનોનું ટાઈટલ કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર માન્ય રખાશે નહિ તે જાણવું. શ્રીનાથ પરીખ વાડીયા ઘાંડી એન્ડ કું. (અમદાવાદ) (એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ) ૧ લો માળ, ચંદન હાઉસ, મેયરના બંગલાની બાજુમાં, લો-ગાર્ડન, અમદાવાદ- ૩૮૦૦૦૬ ફોન : (૦૭૯) ર૬૫૬૪૭૦૦/ ૨૬૫૬૪૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap