DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Pipal
CITY auda
SURVEY# 419/2
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the registration district of Ahmedabad, under sub-district and taluka of Sanand, in the limits of the village Pimpal, survey number 419/2, with an area of 1113 square meters of old condition agricultural land, (1) Bhanuben Gordhanbhai Patel, (2) Jayeshbhai Gordhanbhai Patel, and (3) Narendra Gordhanbhai Patel have declared complete joint ownership without any encumbrances from us. They have requested the titles clearance certificate. Hence, if anyone has any type of claim, interest, share, right, burden on the said land, they must inform us in writing with proof within 7 (seven) days from the publication of this notice at the address below. If not reported, then no claim of any person on the said land exists and if there is any, it is waived. We will provide the title clearance certificate and thereafter no dispute of any kind shall proceed. File number: 8983 Date: 23/05/2024 Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memnagar Fire Station, Tavrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીકટ અને તાલુકા સાણંદના ગામ મોજે પીંપણની સીમના સર્વે નંબર- ૪૧૯|/૨ નીકુલ૧૧૧૩ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન (૧) ભાનુબેન ગોરધનભાઈ પટેલ, (૨) જયેશભાઈ ગોરધનભાઈ પટેલ તથા (૩) નરેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ એ તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમમાની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૮૯૮૩ તારીખ-૨૩/૦૫/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, તવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap