Public Notice
It is hereby informed to the public that under the registration district of Ahmedabad, sub-district and taluka of Sanand, in the village boundaries of Moj Pimpran, the agricultural land of survey number 4187 with a total area of 911 square meters, previously subject to old conditions, is completely jointly owned by Jyotsnaben Ashokbhai Patel, Poonamben Ashokbhai Patel, and Pareshbhai Ashokbhai Patel. They have announced that they hold complete and unencumbered possession of the property and have requested from us a clearance certificate for the land titles. Hence, if any person has any kind of involvement, rights, interests, shares, claims, or encumbrances on this land, they are to notify us in writing along with proof within seven days from the publication of this notice at the address below. If no such communication is made, it will be deemed that no such claims exist and are waived, following which we will issue the Titles Clearance Certificate and no disputes shall be entertained thereafter.
File Number-8982
Date-23/05/2024
Sharad N. Darji
(Advocate and Notary)
(M.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટઅમદાવાદનાસબ-
ડિસ્ટ્રીકટ અને તાલુકા સાણંદના ગામ
મોજે પીંપણની સીમના સર્વે નંબર-
૪૧૮૭ ની કુલ ૯૧૧ ચોરસમીટરના
ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન
(૧) જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલ,
(૨) પૂનમબેન અશોકભાઈ પટેલ તથા
(૩) પરેશભાઈ અશોકભાઈ પટેલ એ
તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી
કબજા ભોગવટાની તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોયતો તેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો
નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ
છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
તહી.
ફાઇલ નંબર-૮૯૮૨
તારીખ-૨૩/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap