NOTICE CONTENT
Public Notice
This is to inform the public that:
(1) Kanjibhai Becharji Thakor
(2) Ishwarji Shanaji Thakor
(3) Sukhiben, widow of Amarsang Becharji
(4) Mangaji Amarsang
(5) Zabuben, Kalaaji aka Somajiji Thakor
(6) Baldevbhai Kalaaji aka Somajiji Thakor
(7) Manguben Kalaaji aka Somajiji Thakor
(8) Bharatji Kalaaji aka Somajiji Thakor
(9) Ambaram Kanjibhai Thakor
(10) Gauriben, widow of Pratapbhai Kanjibhai Thakor
(11) Sajuben, daughter of Kanjibhai, wife of Mathuraji Thakor
(12) Prahladji Kanjibhai Thakor
(13) Maheshbhai Pratapbhai Thakor
(14) Sarojben, daughter of Pratapbhai, wife of Sureshji Raghaji Thakor
(15) Nitaben, daughter of Pratapbhai, wife of Lalji Chhotajji Thakor
(16) Vigyabhen, daughter of Pratapbhai, wife of Navavghanbhai Babuji Thakor
Have applied for a Title Clearance Certificate for the land located in survey number 425/A, Pipan village, Sanand taluka, Ahmedabad district, measuring 0-23-27 (2327 sq. meter) of old-condition agricultural land, which is jointly owned, possessed and enjoyed by them, free from any encumbrances.
Therefore, if anyone has any claim, interest, share, right or encumbrance on the said land, then they should inform us in writing, along with evidence, within 7 (seven) days from the date of publication of this notice, at the following address.
If this is not done, then we will assume that there is no claim, interest, share, right or encumbrance of any other person on the said land, and if there is any, then it is waived. We will then issue the Title Clearance Certificate, and thereafter no objection will be entertained.
File Number - 9038
Date - 09-06-2024
Sharad N. Darji (Advocate & Notary)
(M.Com., LL.B.)
Office: 425, 4th Floor, Akshar Arcade, Memnagar Fire Station opposite, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટઅમદાવાદના સબ-
ડિસ્ટ્રીકટ અને તાલુકા સાણંદના ગામ
મોજે પીંપણની સીમના સર્વે નંબર-
૪૨૫/અ ની કુલ હે.આરે.ચો.મી. ૦-
૨૩-ર૭યાનેકે ર૩૨૭ચોરસમીટરના
ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન
(૧) કાનજી બેચરજી ઠાકોર (૨)
ઈશ્વરજી શનાજી ઠાકોર (૩) સુખીબેન
તે અમરસંગ બેચરજીની વિધવા ઔરત
(૪) મંગાજી અમરસંગ (૫) ઝબુબેન
કલાજી ઉર્ફે સોમાજી ઠાકોર (૬)
બળદેવભાઈ કલાજી ઉર્ફે સોમાજી ઠાકોર
(6) મંગુબેન કલાજી ઉર્ફે સોમાજીઠાકોર
(૮) ભરતજી કલાજી ઉર્ફે સોમાજી ઠાકોર
(૯) અંબારામ કાનજીભાઈ ઠાકોર
(૧૦) ગૌરીબેન તે પ્રતાપભાઈ
કાનજીભાઈ ઠાકોરની વિધવા ઔરત
(૧૧) સજનબેન તે કાનજીભાઈની
દિકરી તે મથુરજી ઠાકોરની પત્ની (૧૨)
પ્રહલાદજી કાનજી ઠાકોર (૧૩)
મહેશભાઈ પ્રતાપભાઈ ઠાકોર (૧૪)
સરોજબેન તે પ્રતાપભાઈની દિકરી તે
સુરેશજી રઘાજી ઠાકોરની પત્ની (૧૫)
નીતાબેન તે પ્રતાપભાઈની દિકરી તે
લાલજી છોટાજી ઠાકોરની પત્ની તથા
(૧૬) વિઘ્યાબેન તે પ્રતાપભાઈની
દિકરી તે નવવઘણભાઈ બાબુજી ઠાકોરની
પત્ની એ તેઓની સંયુક્ત માલિકી કબજા
ભોગવટાની તથા તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોયતો તેતેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો
નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ
છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
હી.
ફાઇલ નંબર-૯૦૩૮
તારીખ-૦૯-૦૬-૨૦૨૪
શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ
નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦