Public Notice
District Sub-District
Moje village Pimplj in Gandhinagar
The land in the block / survey number -
1243 (Bhuno block / survey number -
957/2) of 0-76-74 hectares out of which 0-38-37 out of 0-
28-37 owned by Jaino for Rs. 4.25
K.J. account number -1436
Old condition agricultural land is our
Aasil Dharmithaben Ghanshyamsingh
Waghela etc. is owned and in possession
Enjoyment, free from encumbrances.
Indicating that our Aasil has ours
The title clearance certificate for the said land has been requested from us.
If any person
Any institution has any kind of concern,
Share, right, interest, share, claim or
If there is any encumbrance, then they have this notice
Published day-7 (seven) days from the day of publication.
Inform us in writing with supporting evidence at the address below.
If they do not do so then the said land.
Above no one else has any kind of
Concern, share, right, interest, share,
Claim or encumbrance and if so then
Gone (waived) is understood as we
The aforementioned Aasil will be given the said
We will issue a title clearance certificate regarding the land and thereafter
No one else will have any right, claim!
Or there will be no dispute, the concerned
People and the public should take note.
Date: 30/01/2025
Place: - Gandhinagar
Vikas B. Patel
Sejal B. Patel Advocate
B/404, Vrindavan Trade Centre
(V.T.C.) Reliance Chowkdi
Near, Kudasan, T.J. Gandhinagar
Mob. No. 9824071162
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ
ગાંધીનગરના મોજે ગામ પીંપલજની
સીમમાં આવેલ બ્લોક / સર્વે નંબર -
૧૨૪૩ (ભુનો બ્લોક / સર્વે નંબર -
૯૫૭/૨) ની હે.આરે.ચો.મી. ૦-
૭૬-૭૪ પૈકી ૦-૩૮-૩૭ પૈકી ૦-
૨૮-૩૭ કે જૈનો આકાર રૂ.૪.૨૫
કેજેનો ખાતા નંબર -૧૪૩૬ વાળી
જુની શરતની ખેતીની જમીન અમારા
અસીલ ધર્મીઠાબેન ઘનશ્યામસિંહ
વાઘેલા વિગેરેની માલિકી અને કબજા
ભોગવટાવાળો, બોજા રહિત હોવાનું
જણાવી અમારા અસીલે અમારી
પાસેથી સદરહુ જમીન અંગે ટાઈટલ
કલીયરન્સ સર્ટફીકેટની માંગણી કરેલ
છે. સદરહું જમીનમાં જો કોઈ શખ્સ
કૈ સંસ્થાનો કોઈ પણ પ્રકારનો લાગ,
ભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે
બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિધ થયે દિન-૭ (સાત) માં અમોને
તેબદલના પુરાવા સહિત લેખિત જાણ
નીચેના સરનામે કરવી. જો તેમ
કરવામાં નહીં આવે તો સદરહું જમીન.
ઉપર અન્ય કોઈનો કોઈ પણ પ્રકારનો
લાગ, ભાગ, હકક, હિત, હિસ્સો,
દાવો કે બોજો નથી અને હોય તૉ તે
જતો (વેવ) કરેલો છે તેમ સમજી અમો
ઉપર જણાવેલ અસીલોને સદરહુ
જમીન બાબતે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યાર બાદ
કોઈનો કોઈ પણ પ્રકારનો હકક, દાવો!
કે તકરાર ચાલશે નહીં જેની લાગતા
વળગતાઓએ અને જાહેર જનત્તાએ
નોંધ લેવી.
તા.૩૦/૦૧/૨૦૨૫
સ્થળઃ- ગાંધીનગર
વિકાસ બી. પટેલ
સેજલ બી. પટેલ એડવોકેટ
બી/૪૦૪, વૃંદાવન ટ્રેડ સેન્ટર
(વી.ટી.સી.) રીલાયન્સ ચોકડી
પાસે, કુડાસણ, તા.જી. ગાંધીનગર
મો.નં.૯૮૨૪૦૭૧૧૬૨
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap