NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the land belonging to account number - 826, block/survey number - 1146 (old block/survey number - 152), situated in the limits of Pimpli village of Dholera taluka, Ahmedabad district, measuring 33-17-15 Ha. Acres. Cha. Mi., shape-12.70, and being old agricultural land, is claimed to be in the name of Ranjitsinh Ranchhodbhai. It has been claimed that the said land is free from encumbrances and legal disputes as per the revenue records. A request for a title clear certificate has been made to us.
Therefore, this public notice is being given to inform all concerned that if any person or financial institution has any kind of right, interest, claim, share, lien, encumbrance, mortgage, or any other rights regarding food and clothing in respect of the said property, then they are required to submit certified copies of relevant documents with proof within 7 (seven) days from the date of publication of this notice at the address mentioned below by registered post.
If they fail to do so, it will be deemed that no person or financial institution has any kind of right, interest, share, claim in the said property and all such rights, if any, are deemed to have been waived in favor of the owners of the said property. The title clear certificate of the said property will be issued and no dispute of any kind will be entertained thereafter. This is for information of all concerned.
Date: 14/10/2024
N. J. Makwana (Advocate)
Firoj B. Mansuri (Advocate)
Sakib H. Siddi (Advocate)
For N. J. Associates (Legal Advisor & Advocates)
401, 6th Floor, Panchdhara Complex, T.G.B. Beside, S.G. Highway, Bodakdev, Ahmedabad - 380054
Phone: 9173485042
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા
ધોલેરાના મોજે પીંપળીની સીમના
ખાતા નંબર-૮૨૬ ના બ્લોક/ સર્વે
નંબર-૧૧૪૬ (જુનો બ્લોક/સર્વે નંબર-
૧૫૨) ની 3૩-૧૭-૧૫
હે.આ.ચો.મી.,આકાર-૧૨.૭૦ વાળી
જુની શરતની ખેતીની જમીન
રણજીતસિંહ રણછોડભાઈ ના નામે
રેવન્યુ રેકર્ડ ઉપર માલીક તરીકે બોજા
રહીત અને કાનુની વિવાદોથી પર
હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ
કલીયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે.
જેથી આ જાહેર નોટીસ આપી લાગતા
વળગતા સર્વેને જણાવવામાં આવે છે કે
સદર મીલકતમાં કોઈપણ ઈસમ કે
નાણાંકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિસ્સો, હિત,
સંબંધ, દાવો, બોજો, અલાખો, ગીરો
હકક, ગણોત હકક કે ખોરાકી પોષાકી
અંગેના કોઈ હકક હોય તો તેઓએ
સદર નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન - ૭
(સાત) ની અંદર જરૂરી દસ્તાવેજી
પુરાવાઓની પ્રમાણીત નકલો સાથે
નીચે જણાવેલ સરનામે રજી. પોસ્ટથી
જાણ કરવી. જો તેમ કરવામાં કસુર
કરવામાં આવશે તો સદર મીલકતમાં
અત્ય કોઈ ઈસમો કે નાણાંકીય સંસ્થાનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હિસ્સો નથી અને હોય તો તેવા તમામ
હકકો તેઓએ સદર મીલકતના
માલિકોની તરફેણમાં જતા યાને વેઈવ
કર્યા હોવાનું સમજીને સદર મીલકતનું
ટાઈટલ કલીયર સર્ટીફિકેટ આપવામાં
આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહીં જેની
લાગતા વળગતા તમામે નોંધ લેવી.
તાઃ ૧૪/૧૦/૨૦૨૪
એન. જે. મકવાણા (એડવોકેટ)
ફીરોજ બી. મનસુરી (એડવોકેટ
સાકીબ એચ. સિધી (એડવોકેટ
ફોર એન. જે. એસોસિએટસ (લીગલ
એડવાઈઝર એન્ડ એડવોકેટસ)
૪૦૧, ૬ક્ઠો માળ, પંચધારા કોમ્પલેક્ષ,
ટી.જી.બી. પાસે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન : ૯૧૭૩૪૮૫૦૪૨