This is to inform the public that the land shown in the attached photograph, located in Pipodara village, Mangrol taluka, Surat district, survey number 114 (old), 63 (re-surveyed), measuring 9826.40 sq.m, is owned by Om Prakash Malchand Agrawal and his family members. This land is registered in our name and under our direct possession and control. We have not sold or intend to sell this land. Despite this, we have been informed that some unauthorized individuals are claiming ownership of this land and attempting to sell it. Therefore, we are issuing this public notice to warn all individuals not to engage in any transactions or financial dealings regarding this land with these unauthorized individuals. Any such transactions will not be binding upon us, and such individuals will not acquire any rights to the land. We reserve the right to take legal action against individuals engaging in such transactions.
ગુજરાતી નોટિસ
PEE Fa EU
મોજે ગામ : પીપોદરા, તા. માંગરોલ, જી. સુરતના બ્લોક નં. ૧૧૪ પૈકીની અને હવે રી-સર્વે બાદ નવા નં. 6૩ પૈકીની
૯૮૨૬.૪૦ સ. ચો. મી. ક્ષેત્રફળવાળી નીચે ફોટામાં દશવિલી બિનખેતીની જમીન અમો નીચે સહી કરનાર ઓમપ્રકાશ
માલચંદ અગ્રવાલ તથા અમારા કુટુંબીઓની માલિકીની અને પ્રત્યક્ષ કબજા વહીવટની રજીસ્ટર્ડ દસ્તાવેજની રૂએ ચાલી
આવી છે. જમીન મહેસુલી રેકર્ડ ઉપર અમારા નામે ચાલે છે. મજકુર જમીન અમે કોઈને વેચાણ આપી નથી કે વેચાણ
આપવા માંગતા નથી. તેમ છતાં અમને મળેલી માહિતી પ્રમાણે ત્રાહીત ઈસમો સ્થળ ઉપર અમારી જમીન પોતાની
માલિકીની હોય તેમ દર્શાવીને વેચાણ કરવા કરે છે. સબબ, કોઈ નિર્દોષ વ્યક્તિ ફસાય નહીં અને કાનૂની ગુંચવાડા થાય
નહીં તે હેતુથી આ જાહેર ચેતવણી થકી જાહેર જનતાને જણાવવાનું કે, આ નોટીસમાં આપેલા ફોટામાં દશવિલી અમારી
જમીન બાબતે હરકોઈ ત્રાહીત સાથે કોઈપણ પ્રકારના વ્યવહાર કરવા નહીં કે નાણાંકીય આપ - લે કરવી નહીં. તેમ
છતાં જો કોઈ વ્યક્તિ હરકોઈ ત્રાહીત સાથે તેવા વ્યવહાર કરશે તો તે અમને બંધનકતા રહેશે નહીં અને તેવા વ્યવહાર
કરનારને કોઈ હકક પ્રાપ્ત થશે નહીં અને તેવી વ્યક્તિઓ સામે કાયદેસરના પગલા ભરવાની ફરજ પડશે તેની નોંધ લેવી.
mega nine 1 ન, a
ped ie im MSR Ma | |
જીત સાથો ઓમા માલરંદ અચ ED
EEO
Pr EEE
EEE SEE
સોમાકમ ચલરદ સરવ
0 sHerunoes
મારા અસીલની સૂચનાથી મારી મારફત PIS AERSIECICERC EE
ત્રીજો માળ, સાઈગોન, સીટીલાઈટ રોડ, પારલે પોઈન્ટ, અઠવાલાઈન્સ, સુરત.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap