NOTICE CONTENT
Moje-Pirojpur, Gandhinagar's boundaries, survey/block no. 48 (before re-survey, survey/block no. 203-Paika) with an area of 0-66-85 sq. m. The land is old farm land under stipulated terms. Ramesh Kumar, Kanaji, Rajuben Bhalaji Khant, Geetaben Bhalaji Khant's daughter and Rajeshi's wife, Rupaben Bhalaji Khant's daughter and Amratji Thakor's wife, Anjanaben Bhalaji Khant and Dharmendrasinh Bhalaji Khant are joint owners and in possession. They have decided to sell half of this land, 0-33-42.5 sq. m. to our client and have requested a title clear certificate from us. Therefore, any individual, bank, firm or institution claiming any right, interest or share in this land, must contact us within 7 days with written proof at the address below. After this time limit, all objections, disputes or claims will be deemed as waived. After this, we will issue a title clear certificate. The general public is advised to take note of this.
Gandhinagar
Date: 29/03/2025
Kirti B. Patel (Advocate)
A/202, Swagat Rayat Forest-1,
Opposite Pratik Mall, Gandhinagar-Koba,
Road, Kudasana Patiya, Kudasana,
Gandhinagar-382421.
Mob. No. 9429525148
9558327277
ગુજરાતી નોટિસ
મોજે - પીરોજપુર, તા
ગાંધીનગરની સીમના સર્વે/બ્લોક
૪૮ (રી-સર્વ પહેલાનો સર્વે/બ્લોક નં.
૨૦૩-પૈકા) જેનું ક્ષેત્રફળ હે.આર.
૦-૬૬-૮૫ ચો.મી. વાળી જુની
શરતની ખેતીની જમીન રમેશકુમાર,
કાંનાજી, રાજુબેન ભલાજી ખાંટ,
ગીતાબેન ભલાજી ખાંટની દીકરી તે
રાજેશજીની પત્ની, રૂપાબેન ભલાજી
ખાંટની દીકરી તે અમરતજી ઠાકોરની
પત્ની, અંજનાબેન ભલાજી ખાંટ તથા,
ધર્મેન્દ્રસિંહ ભલાજી ખાંટની સંયુકત
માલીક તથા કબજા ભોગવટાની
આવેલી હોવાનું જણાવી તેઓએ
સદરહુ કુલ જમીન પૈકી અડધા હિસ્સા
મુજબની હે.આર. ૦-૩૩-૪૨.૫
ચો.મી. અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરી અમારી પાસે
સદરહુ જમીનના ટાઈટલ કલીયર
સર્ટિફીકેટની માંગણી કરેલ છે. તો
કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો
આ જમીનમાં હકક, હીત, હિસ્સો!
પોષાતો હોય તો તે અંગેનાં લેખીત
પુરાવા સાથે અમોને દિન-૭માં
નીચેનાં સરનામે જાણ કરવી. નહિ તો
સમયમર્યાદા બાદ આવા તમામ વાંધા
તકરાર કે હકક દાવા જતા યાને
(વેઈવ) કરેલ છે. તેમ માનીને અમો
આ જમીનનું ટાઈટલ કલીયર
સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
ગાંધીનગર
તા. ૨૯/૦૩/૨૦૨૫
કીરીટ બી. પટેલ (એડવોકેટ)
એ/ર૦૨, સ્વાગત રેઈત ફોરેસ્ટ-૧,
પ્રતિક મોલ સામે, ગાંધીનગર-કોબા,
રોડ, કુડાસણ પાટીયા, કુડાસણ,
ગાંધીનગર-૩૮૨૪૨૧.
મો.નં.૯૪૨૯૫ર૫૧૪૮
૯૫૫૮૩૨૭૨૭૭