DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Piyaj
CITY ahmedabad
FINAL PLOT# 30
SURVEY# 1213
NOTICE CONTENT
Public Notice District Gandhinagar, Sub District and Taluka Kalol, Village Piyaj, in the survey number 1213 of Re-survey, new survey number/block number 30 (old survey/block number 452) before Re-survey, total area: 4-75-99 ha, of which 1-27-46 ha. Agricultural land, Jagmalbhai Ghelaabhai Desai, has claimed ownership, possession, enjoyment and freedom from all types of encumbrances of the said land and has applied for a Title Clearance Certificate from us. Therefore, if any person has any type of encumbrance or claim on the above land, then please submit a certified copy of the written evidence along with it within 7 days to the below mentioned address: Register. A.D. through post. If you fail to do so, it will be presumed that no one has any rights on the above land or if they have any, they have given it up in favour of the owner of the land. Title Clearance Certificate of the above land will be issued. After that, no one will be able to dispute this. The public is requested to take note of this. Date: 30/03/2025 Ahmedabad Modi Lon Associates Molik Dilip Bhai Modi Advocate 609-614, Ichchhaddo Floor, “B” 'Block, Shilp Corporate Park, Next to Aron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad 380059. Tel. No. : 40072828 | 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા કલોલનાં મોજે ગામ પીયજની સીમનાં ખાતા નં.૧૨૧૩ ની રી-સર્વે પ્રમાણેનાં નવા સર્વે/બ્લોક નં.૩૦ (રી- સર્વે અગાઉનાં જુના સર્વે/બ્લોક નં.૪૫૨) વાળી કુલ્લે હે.આરે.ચો.મી. : ૪-૭૫-૯૯ જમીન પૈકીની હે.આરે.ચો.મી. : ૧-૨૭-૪૬ વરાડે આકાર વાળી ખેતરની ખેતીની જમીન, જગમાલભાઈ ઘેલાભાઈ દેસાઈ એ તેઓની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક- દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોક્ત જમીન પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૩૦/૦૩/૨૦૨૫ અમદાવાદ મોદી લોં એસોસીએટ્સ મોલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, ઇછઠઢ્દો માળ, “બી” 'બ્લોક, શીલ્પ કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ- ૩૮૦૦૫૯. ટે.નં. : ૪૦૦૭૨૮૨૮ | ૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap