Public Notice
It is hereby informed to the public that in the Registration District of Gandhinagar, sub-district and Taluka of Kalol, in the village boundaries of Moj Piyaj, the new Block Number 224 (formerly part of Block 6rlpai) covering a total of 2909 square meters, the agricultural land previously owned under old conditions by Ramanji Kanaji Thakor is now entirely independent. Ownership and possession are declared free of encumbrance. He has requested a certificate from us acknowledging the land's clear and marketable titles. Therefore, if anyone has any kind of interest, right, share, claim, or encumbrance on the said land, they must inform us in writing with necessary evidence within 7 days from the publication of this notice at the address below. If not done so, it is deemed that no such claims exist and the land is free from any encumbrances, and we will issue a clearance certificate for the land titles, post which no disputes will be entertained.
Date: 28/05/2024
Koshik G. Patel
(Advocate and Notary)
(B.Sc., LL.B.)
Office: 12, Second Floor, J.B. R. Arcade, next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060.
Mobile No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના
સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા કલોલના
ગામ મોજે પીયજની સીમના નવા બ્લોક
નંબર-૨૨૪(જુના બ્લોક નંબર-
૬રલપૈકી)ની કુલ ૨૯૦૯ ચોરસમીટર
જુની શરતની ખેતીની જમીન રમણજી
કાનાજી ઠાકોરે તેઓની સંપુર્ણપણે
સ્વતંત્ર,માલિકી,કબજા ભોગવટાની
બોજા રહીત હોવાનું જણાવી અમારી
પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ,હક્ક,હીત,
હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-
૭(સાત)માં અમોને તે બદલના જરૂરી
પુરાવાઓ સહીત લેખિતમાં જાણ
નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં
નહી આવે તો સદરહુ જમીન ઉપર
અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હીત,હીસ્સો,દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ માનીને
અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ-૨૮/૦૫/૨૦૨૪
કોશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસ.સી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.
આર. આર્કેડ,આર.કે.રોયલ હોલની
બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap