Public Notice
It is hereby informed to the public that the ownership title of the land measuring 2478 square meters in the newly designated Block Number 225 (part of the old Block Number 633) in the limits of the village Moj Piyaj, under the sub-district and taluka of Kalol within the registration district of Gandhinagar, is completely and jointly held and possessed free of encumbrances by Vishnuji Mangaji Thakor, Kajalben Vishnuji Thakor, Brijvishnuji Thakor, and Devaraj Vishnuji Thakor. They have requested us for a certificate stating that the land's title is clear and marketable. If anyone has any claim, interest, or encumbrance on said land, they must notify us in writing with the necessary proofs within seven (7) days from the date this notice is published. If no such claim is made, it is assumed that no other person has any claim, interest, portion, assertion, or encumbrance on the land, and we will provide the Title Clearance Certificate accordingly. After that, no disputes will be entertained.
Date: 29/05/2024
Kaushik. G. Patel
(Advocate and Notary)
(B.Sc., LL.B.)
Office: 12, Second Floor, J.B.R. Arcade, next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060
Mobile No: 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના
સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા કલોલના
ગામ મોજે પીયજની સીમના નવા બ્લોક
નંબર-૨૨૫(જુના બ્લોક નંબર-
૬૩૩પૈકી)ની કુલ જમીન પૈકી ૨૪૭૮
ચોરસમીટર ખેતીની જમીન વિષ્ણુજી
મંગાજી ઠાકોર,કાજલબેન વિષ્ણુજી
ઠાકોર, બ્રીજવિષ્ણુજી ઠાકોર તથા દેવરાજ
વિષ્ણુજી ઠાકોરે તેઓની સંપુર્ણપણે
સંયુક્ત,માલિકી,કબજા ભોગવટાની
બોજા રહીત હોવાનું જણાવી અમારી
પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત,
હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ
આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-
૭(સાત)માં અમોને તે બદલના જરૂરી
પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના
સરનામે કરવી જો તેમ કરવામાં નહી
આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હીત,હીસ્સો,દાવો
કેબોજો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમ માનીને અમો સદરહુ જમીનનું
ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ
અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ-૨૯/૦૫/૨૦૨૪
કૌશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસસી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧૨,બીજો માળ,
જે.બી.આર.આર્કેડ,આર.કે.રોયલ
હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ,
સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap