DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Piyaj
CITY auda
SURVEY# 232 (Old block number 632)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that the registration district of Gandhinagar, under the sub-district and taluka of Kalol, newly designated block number 232 (old block number 632) covering an area of 6081 square meters, which is agricultural land under old conditions, is now completely jointly owned and in possession without any encumbrances by Dharamshibhai Raymalbhai Rabari and Baldevbhai Becharbhai Rabari. They have requested the issuance of a certificate stating that the land's titles are clear and marketable. If anyone has any claim, right, share, or burden on this land, they must inform us with necessary proofs within 7 (seven) days from the publication of this notice at the below address. If no communication is made, it will be assumed that there are no claims or encumbrances, and we will issue the title clearance certificate and no further claims will be entertained thereafter. Date - 29/05/2024 Kaushik G. Patel Office: 12 B, First Floor, J.B. R. Arcade, next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060. Contact No: 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા કલોલના ગામ મોજે પીયજની સીમના નવા બ્લોક નંબર-૨૩૨(જુના બ્લોક નંબર- ૬૩૨પૈકી)ની કુલ ૬૦૮૧ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન ધરમશીભાઈ રાયમલભાઈ રબારી તથા બળદેવભાઈ બેચરભાઈ રબારીએ તેઓની સંપુર્ણપણે સંયુક્ત, માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હીત, હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદર જમીન ઉપર અત્ય કોઇપણ વક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત, હીસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૨૯/૦૫/૨૦૨૪ કૌશિક.જી.પટેલ ઓફીસ :-૧૨,બીઃ માળ,જે.બી.આર.આર્કેડ,આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap