DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Por
CITY auda
FINAL PLOT# 306
SURVEY# 163, 164/2
NOTICE CONTENT
Public Notice Registration District Gandhinagar Sub-District and Taluka Gandhinagar, Village Moje Tarapore, re-survey of the limits as per the new block number 306, (Old survey number 163, 164/2, Old block number 244), account number 290, Ha.Are.Cho.Mi. 2-03-36, which is square meters. 20336 at the rate of Rs. 11.15 paisa per square meter old condition of agricultural land, including all its rights, 1) M Hendrabhai Manibhai, Kalol, 2) Arvindbhai Manibhai, T. Ahmedabad, have stated that they are in full independent ownership and possession and enjoyment of the said land. They have applied to us for a title clear certificate. In such a way, if any other person has any kind of inheritance, partition, allotment, possession or any other right, share, interest, relationship, encumbrance or charge on the above mentioned land, then he should inform us in writing along with the documents within 7 (seven) days from the date of publication of this notice at the below mentioned address. Failure to do so will be deemed to have waived all encumbrances on the said land. If there are any, we will issue a title clear certificate regarding the said land and no one will be able to dispute it afterwards. Please take note. Vijay Patel and Associates Vijay Patel, Jayesh Patel, Jayraj Patel Radhika Patel, Jenisha Patel - Advocates, Bodkadeva, G.No. 202, Solitaire, Ahmedabad. Phone No. 40076008
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ- ડીસ્ટ્રીકટ અને તાલુકા ગાંધીનગરનાં ગામ મોજે તારાપુરની સીમના રી-સર્વે મુજબ નવો બ્લોક નંબર. ૩૦૬, (જુનો સર્વેનંબર. ૧૬૩, ૧૬૪/૨, જુનોબ્લોક નંબર. ૨૪૪), ખાતા નંબર. ૨૯૦, હે.આરે.ચો.મી. ૨-૦૩-૩૬ જેના ચોરસમીટર. ૨૦૩૩૬ આકાર રૂ.૧૧.૧૫ પૈસાની જુની શરતની ખેતીની જમીન તેના તમામ હક્કો સહિત ૧) મહેન્દ્રભાઇ મણીભાઇઠે. કલોલનાં, ૨) અરવિંદભાઇ મણીભાઇ ટે.અમદાવાદનાંએ તેઓની કુલસ્વતંત્ર માલિકીપણા અતે કબજા ભોગવટામાં આવેલી છે તેમ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. એ રીતેની ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો વારસાઇનો, વહેંચણીનો, ગણોતનો, પઝેશનનો કે અન્ય કોઇ લાગભાગ, હક્ક, હીસ્સો, હીત, સંબંધ, બોજો, ચાર્જ હોય તો તે આ જાહેર નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને લેખીત પુરાવાઓ સહીત નીચેના સરનામે જાણ કરવી અને તેમ કરવામાં કસુર થશે તો મુદત વીતે મજકુર જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો બોજો નથી અને જો હોય તો તે જતા કર્યા છે તેમ સમજી મજકુર જમીન અંગે ટાઇટલ ક્લીયર સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ વા તકરારચાલશે નહીં તેની નોંધ લેવી. વિજય પટેલ એન્ડ એસોસીએટસ વિજયપટેલ, જયેશ પટેલ, જયરાજ પટેલ રાધિકા પટેલ, જેનીશા પટેલ - ડવોકેટસ, બોડકદેવ, ઠે.૨૦૨,સોલીટેર, અમદાવાદ. ફોન નં. ૪૦૦૭૬૦૦૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap