DISTRICT Surendranagar
TALUKA Dasada
VILLAGE Porda
CITY auda
SURVEY# 730
NOTICE CONTENT
Public Notice District Surendranagar, Sub District and Taluka Dasada, village Porada, survey number 730, Re-Survey Block No. 527 (old survey/block no. 34), area: 2-49-61, amount: Rs. 8-22 paise, Re-Survey Block No. 528 (old survey/block no. 397/9), area: 2-85-86, amount: Rs. 7-51 paise, Re-Survey Block No. 570 (old survey/block no. 28), area: 0-14-80, amount: Rs. 0-48 paise, Re-Survey Block No. 571 (old survey/block no. 27), area: 2-53-64, amount: Rs. 8-29 paise, the above mentioned land, Khoda Bhai Ganpat Bhai has applied for title clearance certificate as he has the ownership, possession, enjoyment and cultivation of the land and is free from all kinds of encumbrances. Anyone having any kind of encumbrance or claim on the land, please inform in writing with certified copy of evidence within 7 days at the below mentioned address by registered post. If you fail to do so, it will be presumed that there are no encumbrances or if any, it will be considered waived in favor of the land owner. The Title Clearance Certificate will be issued to the landowner. No claims will be entertained after that. The public is requested to take note of this. Date: 04/06/2024 Ahmedabad Modi Law Associates Molik Dilip Bhai Modi Advocate 609-614, 6th Floor, "B" Block, Shilay Corporate Park, next to Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Tel. No.: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા દસાડાનાં મોજે ગામ પોરડાની સીમનાં ખાતા નં.૭૩૦ પૈકી (૧) રી- સર્વેપ્રમાણેનાં નવાસર્વે/બ્લોકનં.૫૨૭ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે / બ્લોક નં.૩૪) વાળી હે.આરે.ચો.મી.: ૨- ૪૯-૬૧, આકાર રૂ.૮=૨૨ પૈસાવાળી જમીન, (૨) રી-સર્વે પ્રમાણેનાં નવા સર્વે / બ્લોક નં.૫૨૮ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે | બ્લોક નં.૩૯૭/પૈકી ૯) વાળી હે.આરે.ચો.મી.: ૨-૮૫-૮૬, આકાર રૂ।.૭-૫૧ પૈસાવાળી જમીન, (૩) રી- સર્વેપ્રમાણેનાં નવાસર્વે/બ્લોકનં.૫૭૦ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે / બ્લોક નં.૨૮) વાળી હે.આરે.ચો.મી.: ૦- ૧૪-૮૦, આકારરૂ.૦=૪૮ પૈસાવાળી જમીન, (૪) રી-સર્વે પ્રમાણેનાં નવા સર્વે | બ્લોક નં.૫૭૧ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે / બ્લોક નં.૨૭) વાળી હે.આરે.ચો.મી.: ૨-૫૩-૬૪, આકાર રૂ.૮-૨૯ પૈસાવાળી જમીન, એ રીતેની ઉપરોક્ત તમામ ખેતરની ખેતીની જમીનો, ખોડાભાઈ ગણપતભાઈએ તેઓની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા ખુદ ખેડની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક-દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન- ૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટદ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુરયા વિલંબ થશે તો ઉપરોક્ત જમીન પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનાં ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૦૪/૦૬/૨૦૨૪ અમદાવાદ મોદી લૉ એસોસીએટ્સ મોલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, “બી” બ્લોક, શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ટે.નં.:૪૦૦૭૨૮૨૮/૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap