DISTRICT Surendranagar
TALUKA Dasada
VILLAGE Porda
CITY auda
SURVEY# 730
NOTICE CONTENT
Public Notice District Surendranagar, Sub District and Taluka Dasada, Village Porada, Plot No. 730 (1) Re-survey as per new survey/block no. 572 (Old survey/block no. 27 before re-survey) with area 0-63-79, worth 2-08 paisa, (2) Re-survey as per new survey/block no. 573 (Old survey/block no. 26 before re-survey) with area 1-23-65, worth 3-29 paisa, (3) Re-survey as per new survey/block no. 574 (Old survey/block no. 28 before re-survey) with area 2-46-45, worth 8-05 paisa, and (4) Re-survey as per new survey/block no. 583 (Old survey/block no. 25 before re-survey) with area 1-24-63, worth 3-29 paisa. All the above mentioned farmlands, Khodabhai Ganpatbhai claims to be the sole owner with possession, enjoyment and cultivation, free from all encumbrances. He has applied for a title clearance certificate from us. Therefore, if anyone has any encumbrance or claim on the above land, please submit a certified copy of the written evidence to the address below within 7 days through registered post. If there is any failure or delay in doing so, it will be considered that no rights are vested in any person on the above land, or if any rights are vested, they have been waived in favor of the owner of the land, and the title clearance certificate of the above land will be issued. Thereafter, no objection will be entertained from anyone, of which the public should take note. Date: 04/06/2024, Ahmedabad Modi Law Associates Molik Dilip Bhai Modi Advocate 609-614, 6th Floor, “B” Block, Shiliy Corporate Park, Next to Aeron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059. Tel. No.: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકા દસાડાનાં મોજે ગામ પોરડાની સીમનાં ખાતા નં.૭૩૦ પૈકી (૧) રી- સર્વેપ્રમાણેનાં નવાસર્વે/બ્લોકનં.૫૭૨ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે / બ્લોક નં.૨૭) વાળી હે.આરે.ચો.મી.: ૦- ૬૩-૭૯, આકારરૂ.૨-૦૮ પૈસાવાળી જમીન, (૨) રી-સર્વે પ્રમાણેનાં નવા સર્વે | બ્લોક નં.૫૭૩ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે / બ્લોક નં.૨૬) વાળી હે.આરે.ચો.મી.: ૧-૨૩-૬૫, આકાર રૂ.૩-૨૯ પૈસાવાળી જમીન, (3૩) રી-સર્વે પ્રમાણેનાં નવાસર્વે /બ્લોક નં.૫૭૪ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે /બ્લોકનં.૨૮) વાળીહે.આરે.ચો.મી.ઃ ૨-૪૬-૪૫, આકાર રૂ.૮-૦૫ પૈસાવાળી જમીન તથા (૪) રી-સર્વે પ્રમાણેનાં નવા સર્વે / બ્લોક નં.૫૮૩ (રી-સર્વે અગાઉનાં જુના સર્વે / બ્લોક નં.૨૫) વાળી હે.આરે.ચો.મી.: ૧- ૨૪-૬૩, આકાર રૂ.૩-૨૯ પૈસાવાળી જમીન, એ રીતેની ઉપરોક્ત તમામ ખેતરની ખેતીની જમીનો, ખોડાભાઈ ગણપતભાઈએ તેઓની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા ખુદ ખેડની તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હકક-દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ માં નીચેના સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોકત જમીન પરત્વે હરકોઈ શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકની તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી ઉપરોકત જમીનનાં ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી. તા.૦૪/૦૬/૨૦૨૪ અમદાવાદ મોદી લૉ એસોસીએટ્સ મોલીક દિલીપભાઈ મોદી એડવોકેટ ૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, ““બી''બ્લોક, શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ટે.નં.: ૪૦૦૭૨૮૨૮/૪૦૦૭૧૯૨૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap