NOTICE CONTENT
Public Notice
Moje - Pratappura
District Gandhinagar Sub-District
Kalol Taluka
The land located in Moje - Pratappura, according to the re-survey of the village, in new Block No. 106 (Old Block No. 80/2), out of total 1-50-85 hectares, 0-23-94 hectares of agricultural land belonging to (1) Thakor Mannaji Punjaaji, (2) Thakor Madhuben widow of Badaraji, (3) Thakor Asmitaben Badaraji, (4) Champaben Takhaji Thakor, (5) Baldevji Takhaji Thakor, (6) Pikiben Takhaji Thakor, has been purchased by Atul Kumar, son of Devananda, daughter of Nareshbhai Shah, through a sale deed registered on 03-06-2024 under serial No. 8558. The said agricultural land is being declared free from all types of encumbrances, including ownership, possession, enjoyment, and legal disputes. Therefore, they have requested our opinion regarding the title clearance of the said land. If anyone has any encumbrance, charge, right of ownership, right to cultivation, or any other right or interest in the said land, then they are requested to inform us in writing with proof within 7 days at the given address. If they fail to do so, it will be considered that no one has any right or interest in the said land. After the expiry of the said period, an opinion regarding the title clearance of the said land will be given. After that, no objections or disputes of any kind will be entertained.
Dated: 04-06-2024.
Manish Kanubhai Patel, Advocate
Chirag Dashrathbhai Patel, Advocate
Amit Dashrathbhai Patel, Advocate
Het Shankarbhai Patel, Advocate
Balchandbhai K. Patel Associates
Address: 7/A, Jay Jalaram Society,
Opposite Jain Derasar, Vyaswadi Road,
Navawadaj, Ahmedabad-13.
Phone: 7575075993
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - પ્રતાપપુરા
ડિસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
કલોલ તાલુકાના મોજે - પ્રતાપપુરા
ગામની સીમના રી-સર્વે મુજબ નવા
બ્લોક નં.૧૦૬ (જુના બ્લોક નં. ૮૦/
૨) ની કુલ હે.આરે.ચો.મી. : ૧-૫૦-
૮૫ પૈકી હે.આરે.ચો.મી. : ૦-૨૩-
૯૪ ની ખેતીની જમીન (૧) ઠાકોર
માંનાજી પુંજાજી, (૨) ઠાકોર મધુબેન
તે બાદરજીની વિધવા, (૩) ઠાકોર
અસ્મિતાબેન બાદરજી, (૪) ચંપાબેન
તખાજી ઠાકોર, (૫) બળદેવજી તખાજી
ઠાકોર, (૬) પિકીબેન તખાજી
ઠાકોરની પાસેથી દેવનંદા તે નરેશભાઇ
શાહના દિકરી તે સમકિત
અતુલકુમારના પત્તિએ તા.૦૩-૦૬-
૨૦૨૪ નાં રોજ અનુક્રમ નં. ૮૫૫૮
થી નોંધાયેલ વેચાણ દસ્તાવેજથી
વેચાણ રાખેલ તેવી ખેતીની જમીન
તેની સ્વતંત્ર માલીકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તથા કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને તેઓએ
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેના અભિપ્રાયની માંગણી કરેલ
છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો,
ચાર્જ, ગણોતહક્ક, ખેડહક્ક કે અન્ય
કોઇપણ પ્રકારનો લાગભાગ યાતે
હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને
તીચેના સરનામે દિન - ૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી. થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે
તો સદરહું જમીનમાં કોઈનો કોઈપણ
જાતનો લાગભાગ યાને હક્ક હિસ્સો
રહેલો નથી તેમ સમજી મુદત વીત્યે
સદર જમીનનો ટાઈટલ ક્લીયરન્સ
અંગેનો અભિપ્રાય આપવામાં
આવશે અને તે પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે
નહી.
તા.૦૪- ૦૬-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ
ઠે : ૭/એ, જય જલારામ સોસાયટી,
જૈન દેરાસરની સામે, વ્યાસવાડી રોડ,
નવાવાડજ, અમદાવાદ-૧૩.
ફોન : ૭૫૭૫૦૭૫૯૯૩