NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that, the new survey number 395 (old survey number 335) of the land of the village of Pundraasan, Taluk Gandhinagar, Sub-District Gandhinagar Zone-1, Registration District Gandhinagar, as per the re-survey, the area of which is 1-01-68 or 10168 square meters, belonging to the old condition agricultural land, account number 740, belonging to Ramanbhai Shamjibhai Patel (75% undivided share holder) residing at Shri Manidrip Ashram, Ambasar, Dhansura, Sabarkantha and Patel Sanjaykumar Ramanbhai (25% undivided share holder) residing at B/504, Vinayak Lifestyle, P.D.P.U. Road, Raysan, Gandhinagar, they have decided to sell their respective shares as per their respective shares to our client, it is completely, jointly, joint ownership and burden-free possession, and we have requested a title clearance certificate from them regarding the said land, so if any other person, bank, firm or institution has any kind of involvement, right, interest, share, claim or burden on the said land, then they must send written notice to us at the address below within 7 (seven) days from the publication of this public notice with evidence, if they fail to do so, then no other person will have any kind of involvement, right, interest, share, claim or burden on the said land, and if there is any, it is considered waived, and we will issue the title clearance certificate of the said land and the said land will be purchased by our client. The proceedings will be completed. Please note.
Date: 11-06-2024
Vinod C. Darji
Advocate
223, Satyam Mall, Kameshwar School
Next to Saman Complex,
Satellite, Ahmedabad-380 015
Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગરના સબ-
ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર ઝોન-૧ તાલુકા
ગાંધીનગરના ગામ મોજે પુન્દ્રાસણની
સીમનાં રી-સર્વે અનુસારનાં નવા સર્વે
નંબર-૩૯૫(જુના સર્વે નંબર-૩૩૫)
ની હે-આરે-ચોમી ૧-૦૧-૬૮ યાને કે
૧૦૧૬૮ ચોરસમીટરની આકારરૂ।.ર-
૮૦ પૈસાવાળી ખાતા નંબર-૭૪૦
ધરાવતી જુની શરતની ખેતીની જમીન
રમણભાઈ શામજીભાઈ પટેલ (વગર
વહેંચાયેલ ૭૫ ટકાનાં હીસ્સેદાર)
રહેવાસી- શ્રી મણિદ્રીપ આશ્રમ,
અંબાસર, ધનસુરા, સાબરકાંઠા તથા
પટેલ સંજયકુમાર રમણભાઈ (વગર
વહેંચાયેલ રપ ટકાનાં હીસ્સેદાર)
રહેવાસી-બી/૫૦૪, વિનાયક
લાઈફસ્ટાઈલ, પી.ડી.પી.યુ. રોડ,
રાયસણ, ગાંધીનગરનાંએ તેઓની
પોતપોતાના હિસ્સા અનુસાર સંપૂર્ણ,
સંયુક્ત, સહીયારી માલીકી તથા
કબજા ભોગવટાની બોજારહિત
હોવાનું જણાવી તથા અમારા
અસીલને વેચાણ આપવાનું નક્કી કરી
સદરહુ જમીન અંગેનાં ટાઈટલ
ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય
જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય
તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ
એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ
આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી
અને હોય તો તે જતો કરેલો છે, તેમ
સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને
અમારા અસીલ દ્વારા સદરહુ જમીન
ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં
આવશે. જેની નોંધ લેવી.
તારીખ : ૧૧-૦૬-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦ ૦૧૫
ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮