NOTICE CONTENT
Public Notice
Moje-Pundhara
District Gandhinagar Sub-District
Maansa Taluka, Moje - Pundhara
As per the re-survey of the village limits (a)
Survey No. 279 (Old Survey No. 89/2)
Hectare Area Square Meter 0-13-61 and
(b) Survey No. 280 (Old Survey No. 89/
1) of Hectare Area Square Meter 0-14-41
Agricultural Land (1) Raval
Suresh Kumar Kantilal, (2) Raval
Jyotsnaben Balvantkumar, (3)
Raval Kaushikbhai Balvantkumar,
(4) Raval Pradipkumar Balvantkumar
and (5) Raval Anil Kumar
Balvantkumar's ownership, possession,
All kinds of encumbrances including
and legal disputes are free from
It has been stated that our
Title clearance has been requested.
On the said land, no encumbrance,
Charge, right of cultivation, right of usufruct or other
Any kind of possession right or
If there is a share of usufruct, then
Please inform us in writing along with the evidence at the below address
within 7 days. If not, the said land
No one has any right to it
And if so, it is gone. Understood
After the expiry of the time limit, the said land
Certificate of Title Clearance regarding
We will issue a certificate and after that, no one will
Any kind of objection dispute will not be considered.
Date: 01-06-2024.
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
Balchandbhai Associates
Office: A / 202, Second Floor, S.
G. Business Hub, Gota Overbridge
Near, S.G. Highway, Gota,
Ahmedabad.
Mob: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે- પુંધરા
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
માણસા તાલુકાના મોજે - પુંધરા
ગામની સીમનાં રી-સર્વે મુજબના (એ)
સર્વેન.૨૭૯ (જુનાસર્વેનં.૮૯/૨) ની
હે.આરે.ચો.મી.૦-૧૩-૬૧ તથા
(બી) સર્વેનં.૨૮૦ (જુના સર્વે નં.૮૯/
૧) ની હે.આરે.ચો.મી.૦-૧૪-૪૧
ની ખેતીની જમીન (૧) રાવલ
સુરેશકુમાર કાન્તિલાલ, (૨) રાવલ
જ્યોત્સનાબેન બળવંતકુમાર, (૩)
રાવલ કૌશિકભાઈ બળવંતકુમાર,
(૪) રાવલ પ્રદિપકુમાર બળવંતકુમાર
તથા (૫) રાવલ અનિલકુમાર
બળવંતકુમારની માલિકી, કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે,
સદરહુ જમીન ઉપર કોઇનો બોજો,
ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય
કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે
દિન-૭ માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
તથી અતે હોય તો તે જતો કરેલ છે
તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરત્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી
દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૧-૦૬-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ,
બાલચંદભાઈ એસોસીએટ્સ
ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩.