DISTRICT Gandhinagar
TALUKA Mansa
VILLAGE Pundhara
CITY ahmedabad
SURVEY# NA2830
NOTICE CONTENT
Sub District Mansa Taluka of Jat District Gandhinagar, City Survey No. of Moje Pundhra village border: NA2830, the area of which is 3895 sq.mt. The type of authority is given as “C”, which property is currently owned by Sharma Kuldeep Deviram's self-acquired possession. And the property has been decided to be sold to our client and the client has requested a title clearance certificate of the said property before us. Therefore, if any related person has any kind of lien or interest, claim, allegation, burden, mortgage or gift, etc., should inform the address mentioned in the certificate within 7 days of publication of this notice with certified evidence. Otherwise, if there is any default in doing so, any kind of right or share of any person/organization in respect of the said land is not maintainable. Or it is considered waived and the title clearance certificate of the said land will be issued, after which no objection will be taken into consideration. Take note of which. Date 24/01/2026. Place: Gandhinagar. Vikramsinh V. Solanki (Advocate and Notary) Ronak M. Thakor (Advocate) Office-701, 7th Floor, Shalin Centrum Behind Petrol Pump, Sector-11, Gandhinagar Mo. 9824577896
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીકટ ગાંધીનગરના સબ ડીસ્ટ્રીકટ માણસા ત્તાલુકાના મોજે પુંધરા ગામની સીમના સીટી સર્વે નં, :NA2830 જેનું ક્ષૈગફળ ૩૮૯૫ ચો.મી. જૈનો સત્તા પ્રકાર “સી” આપવામાં આવેલ છે જે મિલકત હાલમાં શર્મા કુલદીપ દેવીરામની સ્વપાર્જીત કબજા ભોગવટાની આવેલ છે. અને મિલકત અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરી અસીલે અમારી સમક્ષ સદર મિલકતના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આથી સબંધીત ઈસમોનો કોઈનો કોઈપણ જાતનો લાગભાગ કે હિત સંબંધ દાવો, અલાખો, બોજો, ગીરી થા બક્ષિસ વિગેરે કાંઈપણ પોષાતા હોઈ તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિત-૭ માં પ્રમાણિત પુરાવા જણાવેલ સરનામે જાણ કરવી. અતે તેમ કરવામાં કસુર થયેથી સદરહું જમીન પરત્વે કોઈપણ વ્યકિત/સંસ્થાનો કોઈપણ પ્રકારનો હકક હિસ્સો પોષાતા નથી. અગર તે જતો (વેવ) કરેલ છે તેમ માની સદરહું જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઈની તકરાર ધ્યાને લેવાશે નહિ જેની નોંધલેવી. તા,૨૪/૦૧/૨૦૨૬ સ્થળ ; ગાંધીનગર. વિક્રમસિંહ વી. સોલંકી (એડવોકેટ એન્ડ નોટરી) રોનક એમ. ઠાકોર (એડવોકેટ) ઓફીસ-૭૦૧, સાતમો માળ, શાલીન સેન્ટ્રમ પેટ્રોલ પંપની પાછળ, સેકટર-૧૧, ગાંધીનગર મો.૯૮૨૪૫૭૭૮૯૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap