NOTICE CONTENT
Public Notice - Warning
This is to inform all concerned that Sunil Madhavlal Gurjar, residing at Kalyan Restaurant, Behind Methodist Church, Fatehganj, Vadodara, has been informed about this public notice and warning.
The property owned by Sunil Gurjar, located in the District - Vadodara, Sub-district - Vadodara, Part 2, Village - Nizampura, Survey No. 197/1 & 197/2, Plot No. 12 in Muljinagar Colony, which has a City Survey No. 1103, Sheet No. 40, and an area of 368.12 sq.m., is the subject of this notice.
Our client has never given a power of attorney to Sunil Raphael Parmar, residing at 301, Arshivad Flat, Nutan School, Sama, Vadodara, for the said property. However, our client has received information that Sunil Gurjar has created a fake Power of Attorney by forging Sunil Gurjar's signature and fraudulently registering it with the Sub-Registrar on 26-02-2024 under number 41, and subsequently, on 28-02-2024, registered it with the Sub-Registrar under number 1565/2024. This is done to harm the ownership rights of our client in the above-mentioned property.
Our client has issued a separate notice on 05-09-2024, informing the public that this Power of Attorney is invalid from the beginning. Therefore, no one should enter into any transaction regarding our client's property with this Power of Attorney. If anyone does so, it will not bind our client. This is a serious warning.
Dated: 06-09-2024, Vadodara.
As per client's instructions.
Biren Prafulbhai Putelu, Advocate, 95378 08111
Owner, Shaswat Law Firm
Office: 43/439, Atlas K-10 'Me' Tower, Vadodara, Opposite Cell Mall, Gad Circle, Vadodara.
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ - ચેતવણી
આથી અમારા અસ્ીલો સુનીલ માધવલાલ ગુર્જર વિ.નાઓના સાચા કુ.મુ. શૈલીના મોતીલાલ
ગુર્જર હાલ રહે; કલ્યાણ રેસ્ટોરન્ટની પાછળ,મેથોડીસ્ટ ચર્ચ પાસે, ફતેગંજ, વડોદરા નાની
સુચના અન્વયે તમામ જનતાને હાલની જાહેર નોટીસ-ચેતવણી આપી જણાવવાનું કે;
ye ગુર્જર વિ. માલિકીની સ્થાવર મિલકત જે રજી.ડીસ્ટ્રીક્ટ- વડોદરા, સબ-ડી.વડોદરા
ભાગ-૨, મોજે ગામ નિઝામપુરાના રે.સ.નં. ૧૯૭/૧ તથા ૧૯૭/૨ વાળી બીનખેતીની
જમીનમાં આવેલ મુળજીનગર કોલોનીનો પ્લોટ નં. ૧૨ છે. જેનો સીટી સર્વે નં. ૧૧૦૩ છે
જેનો શીટ નં. ૪૦ છે. સદરહું પ્લોટનું ક્ષેત્રફળ ૩૬૮.૧૨ ચો.મી.છે.
સદરહું મિલકત માટે અમારા અસીલોએ પરમાર સુનીલ રાફાયેલ, રહે; ૩૦૧,આર્શિવાદ ફ્લેટ,
નુતન સ્કુલ, સમા, વડોદરાના લાભમાં ક્યારેય કોઇ પાવર ઓફ એર્ટની લખી આપેલ નથી. તેમ
છતાં અમારા અસીલોને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ તેઓએ સુનીલ ગુર્જર વિ.ની બોગસ સહી
ઉભી કરી ફ્રોડ્યુલન્ટ ફુ.મુ.બનાવી તેની સબ-રજીસટ્રારશ્રી સમક્ષ તા.૨૬-૦૨-૨૦૨૪ ના રોજ
અનુક્રમ નં, ૪૧ થી સ્ટેમ્પીંગ કરાવી તા.૨૮-૦૨-૨૦૨૪ ના રોજ સબ-રજીસ્ટ્રારશ્રી સમક્ષ
નોંધણી નં. ૧૫૬૫/૨૦૨૪ થી કબુલાત/કુલમુખત્યારપત્ર અંગેનું બોગસ રીતે ઉભુ કરી તેના
આધારે અમારા અસીલોના ઉપર જણાવેલ સ્થાવર મિલકતમાં રહેલ માલિકી હક્કોને નુકશાન
પહોંચે તેવી કાર્યવાહી કરી રહેલ છે. તેથી અમારા અસીલો તેઓની તા.૦૫-૦૯-૨૦૨૪ ના રોજ
રજી.એડી.થી અલગ નોટીસ આપી સદરહું કુ.મુ.શરૂથી જ વ્યર્થ અને રદ્બાતલ હોવાની જાણ
કરેલ છે. આમ; તેઓ સાથે અમારા અસીલોના કુ.મુ.તરીકે અમારા અસીલોની કોઇપણ મિલકત
લગત કોઇએ કોઇપણ વ્યવહાર કરવો નહીં અને જો કરશે તો તે અમારા અસીલોને બંધનકર્તા
રહેશે નહીં તેની ગંભીર નોંધ લેશો.તા.૦૬-૦૯-૨૦૨૪. વડોદરા. અસીલોની સુચના અન્વયે.
બિરેન પ્રફુલભાઇ પૂટેલુ મેક્વષેટ 95378 08111
શાશ્વત લો ફર્મના માલીક
ઓફિસ: ૪3/- ૪૩૯, એટલાસ કે-૧૦“મે”'ટાવર, વડોદરા સેલ મોલની સામે, ગેડ સર્કલ, વડોદરા.