NOTICE CONTENT
This is to inform the public that:- Registration District Vadodara, Subdistrict Vadodara, located at Moje Babajipura (Vadodara Kasba) in Survey Number: 400, City Survey Number: 3517/2/149, B-Ticket Number: 27/9, land, in Rajdeep Society, Plot Number: C - 102, with an area of: 130.56 sq. m. (Duplicate Share Certificate No. 000251 Date: 23/02/2023), which has a built-up area of approximately 1000 sq. ft. This entire residential property, the owner (1) Shri Prakash Lakshman Teredesai (2) Vau Teredesai and (3) Smt. Tejal Abhijith Kothiwale daughter of Shri Prakash Teredesai, have requested a title clearance certificate from us, stating that the title of the entire property along with the construction is clear and free from encumbrances. Therefore, if any person or organization has any claim, share, right, interest, right of redemption, encumbrance, lien, etc. on this property or any part thereof, they are requested to inform us in writing within 6 days along with documentary evidence. After the expiry of the notice period, if no objection is received regarding the above land or if any fact is found regarding the submitted evidence, then a title clearance certificate will be issued. After that, no objections will be entertained. This notice is issued at the behest and instruction of the client. Office: A-31, Narmadanagar, Rajnigandha.
R.V. Nathl
M.: 9725425698 (Advocate - Gujarat High Court)
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કેઃ- રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરા, સબડીસ્ટ્રીકટ
વડોદરા, મોજે બાબાજીપુરા (વડોદરા કસ્બા)માં આવેલ રે.સ.નંબર : ૪૦૦ પૈકી, સીટી
સર્વે નંબર : ૩૫૧૭/૨/૧૪૯, બી-ટીકકા નંબર : ૨૭/૯ વાળી જમીનમાં આવેલ
રાજદીપ સોસાચટીમાં આવેલ સી-ટાઈપ નો પ્લોટ નંબર : સી - ૧૦૨, જેનુ ક્ષેત્રફળ :
૧૩૦.૫૬ ચો. મી. (ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ નં. ૦૦૦૨૫૧ તા : ૨૩/૦૨/૨૦૨૩)
જેમાં બાંધકામનુ ક્ષેત્રફળ : આશરે ૧૦૦૦ ચો. કુટ વાળી આખી રહેણાંક મીલકતના
માલીક (૧) શ્રી પ્રકાશ લક્ષ્મણ તેરેદેસાઇ (૨) વૌ તેરેદેસાઇ તથા (૩) શ્રીમતી
તેજલ અભીજીત કોઠીવાલે તે પ્રકાશ તેરેદેસાઇના પુત્રી નાઓએ સદરહુ આખી બાંધકામ
સાથેની મીલકતના ટાઈટલ તદૃન ચોખ્ખા તથા બીનબોજાવાળા હોવાનું જણાવી અમારી
પાસેથી ટાઇટલ કલીચરન્સ સરટીફીકેટની માંગણી કરેલ છે. તેથી ઉપરોકત મિલકત કે તેના
કોઈ પણ ભાગ ઉપર કોઇપણ વ્યક્તિ, સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક,
હીત, ગણોત હકક, બોજો, લીચન વિગેરે હોય તો તેઓએ તેના હકક બાબતે દસ્તાવેજી
પુરાવા સહીત દિન-છ માં અમોને લેખિત જાણ કરવી. નોટીસની મુદત વિત્યે ઉપરોકત
જમીન બાબતે કોઇવાંધોન આવે અથવારજુકરેલા પુરાવા બાબતે કોઇતથ્યનજણાયતો
ટાઈટલ કલીયરન્સ સટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહી
ee ee a અસીલની સુચના અને ફરમાઈશથી
ઓફિસ : એ-૩૧, નર્મદાનગર, રજનીગંધા
ન ાટ્ષલ આર. વીર
M.: 9725425698 (એડવોકેટ-ગુજરાત હાઇકોર્ટ)