DISTRICT Vadodara
TALUKA Akalav
VILLAGE Pura
CITY vadodara
FINAL PLOT# 619
SURVEY# 404/P
NOTICE CONTENT
This is to inform the public that Parmar Lakshmansinh Shivsinh, resident of Sherkhi, Taluka Vadodara, has decided to sell the land measuring 0.62.72 acres, situated in the village Hathipura, Taluka Akalav, survey number 404/P, block number 619, which is in his possession, ownership and free from encumbrances. Our client has requested a title clearance certificate from us. Therefore, any person, firm, institution, bank, financial corporation, etc. who has any right, interest, share or claim in the said land/property, is requested to inform us in writing within six days, along with documentary evidence. After the expiry of this notice period, in the absence of any objection or claim, a title clearance certificate will be issued to our client. It is hereby clearly noted that no objection will be entertained thereafter.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે પરમાર લક્ષ્મણસીહ શીવસીહ રહે. શેરખી, તા.વડોદરા નાએ મોજે ગામ હઠીપુરા તા.આકલાવ ની સીમના રે.સ.નં.૪૦૪/પૈકી બ્લોક નં. છ૧૯ ક્ષેત્રફળ હે.આરે.પ્ર.આરે. ૦.૬૨.૭૨ વાળી જમીન તેમની માલીકી કબજા ભોગવટાની તથા બોજામુકત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કર્યું છે./અમારા અસીલે અમારી પાસેથી ટાઇટલ ક્લીયરન્સ સરટીફીકેટની માંગણી કરી છે. તેથી સદરહુ જમીન/મિલકતમાં જે કોઇનો પણ લાગ, ભાગ, હક્ક, અધિકાર હોય તે તમામ વ્યક્તિ, પેઢી, સંસ્થા, બેન્ક, નાણાંકીય નિગમ વિગેરેનાએ તેમના હકક દાવા બાબતે દસ્તાવેજી પુરાવા સહિત દિન-છ માં અમોને લેખીત જાણ કરવી. નોટીસની મુદત વિતે કોઇ વાંધા તકરાર નહીં આવે અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહી તેની સ્પષ્ટ નોંધ લેવી. વડોદરા. તા.૪/૪/૨૦૨૫ રવાના અમારી મારફતે “સાગર' મુકેશ બી. શાહ | ત્રકતુજા કાપડીયા સી.૧૦૫, શ્રીપાદનગર સોસાયટી, (એડવોકેટ) (એડવોકેટ) છ રોડ, કારેલીબાગ,વડોદરા. મોઃ ૯૮૨૪૨૬૧૪૦૫ | મો: ૯૭૨૪૨૩૩૨૨૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap