NOTICE CONTENT
This notice hereby informs the general public that a property situated in the Babajipura division of Vadodara city, opposite the Vadodara Municipal Corporation office, Khande Rao Market, Vadodara, in the northern direction of Rajmahal Road, registered in the Property Card of City Survey Office Division-1, Ward-1 (Vadodara City) as City Survey No. 48, Sheet No. B/13/5, which is known as Yadav Sadan. The shop located on the entire ground floor has an area of 50.55 sq. meters, which is rented out to The Baroda Central Co-op. Bank Ltd. The construction area of the residential flat on the first floor is 46-008-48 sq. meters and the construction area of the residential flat on the second floor is 46-008-78 sq. meters. According to the City Survey records, the construction area of the entire plot, including the building, is 46-008-78 sq. meters. This entire property, including Yadav Sadan, is owned jointly by the partners of a partnership firm called M/s Siddhi Vinayak Infrastructure, namely (1) Shri Bhavesh Kumar Manilal Brahmbhatt, (2) Shri Mukesh Bhai Ravjibhai Patel, (3) Shri Divyesh Bhai Thakorbhai Patel. Our client is the purchaser of this entire property, including Yadav Sadan, from them. Our client has requested a Title Clearance Certificate from us, therefore any person, bank, institution or individual having any claim, share, right, interest, relation or claim on the said property, is requested to send their written objections with proof to the address mentioned below within 10 days of the publication of this notice. If no objections are received within the stipulated time, after the expiry of the time limit, we will issue a Title Clearance Certificate to our client. Thereafter, our client will obtain a registered sale deed for the said property from the aforementioned owners. Any further dispute will not be entertained after that, please take note of this. Dated 24-03-2025, Vadodara, K. 301-302, Magnus Complex, 2, Sapta Rishi Society, Malhar Point Lane, O.P. Road, Vadodara. Mobile : 98251 19999, Advocate: K. K. Kapadia (O.) 0265-2335295. As per the instructions and orders of the client.
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીયરન્સ અંગે જાદેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, શહેર વડોદરા ના બાબાજીપુરા
વિભાગમાં, ખંડેરાવ માર્કેટ, વડોદરા મહાનગર પાલિકાની ઓફીસ સામે,
રાજમહેલ રોડ ની ઉત્તર દિશા ની લાઇનમાં આવેલ મિલકત જે સીટી સર્વે
ઓફીસ વિભાગ-૧, વોર્ડ-૧(વડોદરા શહેર) ના સીટી સર્વે નં. ૪૮, શીટ નં.
બી/૧૩/૫ ના પ્રોપર્ટીકાર્ડમાં નોંધાયેલ છે, જે સમગ્ર આખી મીલકત યાદવ
સદન તરીકે ઓળખાય છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર નો સમગ્ર ભાગે આવેલ દુકાન
તું માપ ૫૦.૫૫ ચો. મી. છે, જે દુકાન ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપ. બેંક લી.
ભાડે આપેલ છે, જયારે પહેલા માળ પર આવેલ રહેણાંક ફ્લેટનું બાંધકામ
નું માપ ૪૬-0૦૮-૪૮ ચો. મી. છે, તથા બીજા માળ પર આવેલ રહેણાંક ફ્લેટ
નું બાંધકામનું માપ ૪૬-0૮-૭૮ ચો. મી. છે, જ્યારે સીટી સર્વેના રેકર્ડ મુજબ
બાંધકામ સહ પ્લોટ એરીયાનું માપ ૪૬-0૮-૭૮ ચો. મી. છે. સદરહું ચાદવ
સદન વાળી આખી સમગ્ર મીલકત મે. સિધ્ધી વિનાયક ઇન્ફ્રાસ્ટ્રકચર એ નામની
ભાગીદારી પેઢીના ભાગીદારો (૧) શ્રી ભાવેશફુમાર મણીલાલ બ્રહ્મભટ્ટ,
(૨) શ્રી મુકેશભાઇ રાવજીભાઇ પટેલ, (૩) શ્રી દિવ્યેશભાઇ ઠાકોરભાઇ પટેલ
ની સ્વતંત્ર સહમાલીકીની આવેલી છે. સદરહું યાદવ સદન વાળી આખી સમગ્ર
મિલકત તેઓ પાસેથી અમારા અસીલ વેચાણ લેનાર છે. જેથી અમારા અસીલે
અમારી પાસેથી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ની માંગણી કરેલી છે. જેથી સર્વે
શખ્સો કે જેઓ સદર મિલકતમાં જે કોઇ ઇસમ, બેંક, સંસ્થા કે વ્યકિતનો લાગ,
ભાગ, હક્ક, હિત, સંબંધ સમાયેલો હોય કે, અલાખો ધરાવતા હોય, તેઓએ આ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં લેખીત વાંધાઓ પુરાવાસહ અમારા નીચે
જણાવેલ સરનામે મોકલી આપવા. જો ઉપરોક્ત મુદતમાં કોઇના કોઇપણ વાંધાઓ
મળશે નહીં, તો મુદત વિત્યા બાદ અમો સદરહું મિલકતનું ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ અમારા અસીલને આપવામાં આવશે અને ત્યારબાદ અમારા અસીલ
સદર મિલકતનો પાકો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ તેના ઉપર જણાવેલ માલીકો
પાસેથી કરાવી લેશે. ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરારો ચાલશે નહીં,
તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૪-૦૩-૨૦૨૫, વડોદરા
કે. ૩૦૧-૩૦૨, મેગ્નસ કોમ્પલેક્ષ, ૨, સપ્તર્ષિ 'ં અસીલની સુચના અને ફરમાશથી
સોસાયટી, મલ્હાર પોઇન્ટ લેન, ઓ. પી. રોડ,
વડોદરા. મોબાઈલ : ૯૮૨૫૧ લ૯્પરલ્પ : ગેશાત કે. કાપડીયા
(ઓ.) ૦૨૬૫-૨૩૩૫૨૯૫ એડવોકેટ